Telegram Group Search
નીચેનામાંથી કયું મિલ્ક સૌથી વધુ બાળકની ભૂખને સંતોષે છે ? 😅
Anonymous Quiz
57%
કોલોસ્ટ્રોમ
19%
ફોર મિલ્ક
16%
હિન્ડ મિલ્ક
9%
ટ્રાંઝીશનલ મિલ્ક
ધોરણ 10 પરિમાણ જાહેર 🔥👍
GS & HSEB SSC માર્ચ-2024 પરીક્ષાના પરિણામો
https://www.gseb.org/
🎴♦️ આજનો દેિવસ ♦️🎴

👩🏻‍🔬આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 👩🏻‍🔬

🔘12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે.

🔘આંતરરાષ્ટ્રીય પરિચારિકા પરિષદ (International Council of Nurses - ICN) દ્વારા વર્ષ 1965 થી પરિચારિકાના ઉમદા વ્યવસાયમાં સુધારા કરી પ્રતિષ્ઠા પ્રદાન કરનાર બ્રિટિશ નર્સ ફલોરેન્સ નાઈટગેલાની યાદમાં તેમના જન્મદિવસ 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ ઉજવવામાં આવે છે.

🔘આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીની સારવાર હોસ્પિટલમાં ડોકટરના માર્ગદર્શન મુજબ નર્સ જ કરે અને તેની મમતાભરી સારવારથી દર્દીને રાહત આપવાનો છે. આ ઉમદા વ્યવસાયને પ્રતિષ્ઠા અને સન્માન
આપવાના ભાગ રૂપે તે ઉજવવામાં આવે છે.

🔘આંતરરાષ્ટ્રીય પરિચારિકા પરિષદની સ્થાપના વર્ષ 1899 માં સ્વિન્ઝરલેન્ડના જિનિવા ખાતે કરવામાં આવી હતી.

🔘ભારતમાં ડૉ.બિધાન ચંદ્ર રોયની યાદમાં 1 જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડૉકટર દિવસ ઉજવવામાં આવે છે.
Forwarded from ALL INDIA FOUNDATION
🛑 તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ -૩
      માટે સ્પેશિયલ ઑફલાઈન બેચ....

🛑 આ બેચમાં Health & Sanitation,English Grammar,Gujrati Grammar,GK જેવા તમામ વિષયોનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.

🛑 ગુજરાતની સર્વશ્રેષ્ઠ- ફેકલ્ટી

🛑Date-15th- MAY -2024 થી બેચ શરુ

Time:10:30 am to 12:30 pm

🛑 Course Fee-ફક્ત 14999/-

🛑 વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો:
📞8733963717

Registration link :-
https://surveyheart.com/form/663b42b1c7f8b0657c1754c4
Photo from G D Jani
ઇન્ટરનેશનલ નર્સ દિવસ .?
Anonymous Quiz
20%
12 માર્ચ
17%
12 એપ્રિલ
16%
12 જૂન
46%
એકપણ નહી
Forwarded from ALL INDIA FOUNDATION
🛑 તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ -૩
      માટે સ્પેશિયલ ઑફલાઈન બેચ....

🛑 આ બેચમાં Health & Sanitation,English Grammar,Gujrati Grammar,GK જેવા તમામ વિષયોનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.

🛑 ગુજરાતની સર્વશ્રેષ્ઠ- ફેકલ્ટી

🛑Date-15th- MAY -2024 થી બેચ શરુ

Time:10:30 am to 12:30 pm

🛑 Course Fee-ફક્ત 14999/-

🛑 વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો:
📞8733963717

Registration link :-
https://surveyheart.com/form/663b42b1c7f8b0657c1754c4
FAK-47-202324.pdf
104.6 KB
Final Answer Key,
Advt. No. 47/2023-24 - GPSC class 1-2
Forwarded from ALL INDIA FOUNDATION
🛑 તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ -૩
      માટે સ્પેશિયલ ઑફલાઈન બેચ....

🛑 આ બેચમાં Health & Sanitation,English Grammar,Gujrati Grammar,GK જેવા તમામ વિષયોનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.

🛑 ગુજરાતની સર્વશ્રેષ્ઠ- ફેકલ્ટી

🛑Date-15th- MAY -2024 થી બેચ શરુ

Time:10:30 am to 12:30 pm

🛑 Course Fee-ફક્ત 14999/-

🛑 વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો:
📞8733963717

Registration link :-
https://surveyheart.com/form/663b42b1c7f8b0657c1754c4
2024/06/01 21:00:42
Back to Top
HTML Embed Code: