Telegram Group Search
PAK વગર કેટલા માર્કસ થાય છે, કયો પ્રશ્ન સાચો કે ખોટો તેની પાછળ સમય ફાળવવાનો કોઈ અર્થ નથી. હાલ Response sheet જ આવી છે. એટલે કેટલા માર્કસ થાય છે, કટ ઓફ કેટલું રહેશે એ પણ પ્રશ્ન નકામો છે. પ્રશ્ન સાચો કે ખોટો એ પરીક્ષા મંડળ દ્વારા જાહેર કરાયેલ આન્સર કી પ્રમાણે જ નક્કી થશે એટલે હમણાં આ દિશામાં સમય અને શક્તિ બગાડશો નહિ. PAK જાહેર થવાની રાહ જોશો.
@bhainskipathshala
ગરમીમાં ટાઢક વાળી દયે એવી કોમ્બો ઓફર.. 😁

બેંકની નવી લાઈવ બેચ (May-24)માં જોડાઓ અને એમાં જ ગુજરાત સરકાર Class-3ના "સર્વાંગ સંપૂર્ણ રેકોર્ડ કોર્ષ"નું ફ્રી એક્સેસ મેળવો.. 🤩

ડિસ્કાઉન્ટ ઓફર માં અત્યારે આ ઓનલાઈન પેકેજ ફ્કત ₹7999માં મળશે અને વેલીડીટી છેક 31/1/2025 સુધીની રહેશે.. 🥳

તો રાહ જોયા વગર આપેલ લીંકથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શક્ય તેટલું વહેલા જોડાઈ જાઓ..

https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

સરકારી ભરતીની તૈયારી તો ભેંસ કી પાઠશાલામાં જ..👌
'A $ B' એટલે 'A એ B નો પિતા છે'.
'A # B' એટલે 'A એ B ની માતા છે'.
'A @ B' એટલે 'A એ B ની પત્ની છે'. 'A % B' એટલે 'A એ B નો પુત્ર છે'. નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ 'N W નો ભાઈ છે' સૂચવે છે ?
Anonymous Quiz
9%
N $ C @ R $ W
40%
W % C @ R $ N
42%
N % C @ R $ W
9%
W $ C @ R $ N
T H A J K R B T A E M D E S O J K U M B D L U H Y A C M
ડાબા છેડેથી વીસમો અક્ષર અને જમણા છેડેથી સોળમો અક્ષર વચ્ચે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીમાં કેટલા અક્ષરો છે ?
Anonymous Quiz
33%
5
26%
3
15%
1
26%
2
નિવેદનો : બધા મૂવી ડ્રામા છે. બધા નાટકો ડ્રામા છે. બધા ડ્રામા ફિલ્મો છે.
તારણો : I. બધા મૂવી ફિલ્મો છે II. કેટલાક નાટકો ફિલ્મો નથી
Anonymous Quiz
51%
ફક્ત I જ અનુસરે છે
18%
ફક્ત II જ અનુસરે છે
17%
કોઈ અનુસરતું નથી
14%
બંને અનુસરે છે
📣📣📣📣📣📣📣📣📣
એપ્લિકેશન ના જુના વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર

💥 2024/25માં આવનારી તમામ બેંક પરીક્ષાની તૈયારી માટે 2024ના નવા મટીરીયલ સાથેની ગુજરાતીમાં શરૂ થયેલ નવી લાઈવ બેચમાં એડમિશન ચાલુ છે..🏃‍♂

આ બેંક કોર્ષ સાથે ગુજરાત સરકાર ક્લાસ-3નો સર્વાંગ સંપૂર્ણ રેકોર્ડ કોર્ષ ફ્રી મળશે🎥

કોર્ષ વેલીડીટી છેક 31/1/2025 સુધી રહેશે.🤩


https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

બેંક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતનું વર્ષો જૂનું નામ એટલે બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
26 : 5 :: 65 : ?
Anonymous Quiz
8%
4
79%
8
9%
6
4%
10
સરિતાનો પરિચય આપતાં મીનાએ કહ્યું, “તે મારા પિતાની એકમાત્ર પુત્રીની એકમાત્ર પુત્રી છે”. મીના સરિતા સાથે કેવી રીતે સંબંધિત છે ?
Anonymous Quiz
22%
ભત્રીજી
16%
પિતરાઈ
8%
કાકી
54%
માતા
જો Q નો અર્થ 'સરવાળો', J નો અર્થ‘ગુણાકાર’, T નો અર્થ ‘બાદબાકી’ અને K નો અર્થ 'ભાગાકાર' થાય, તો 30 K 2 Q 3 J 6 T 5 =?
Anonymous Quiz
6%
18
68%
28
18%
31
8%
103
છ લોકોના જૂથમાં P Q R S T અને U, દરેકનું વજન અલગ છે. S Q કરતાં ભારે છે. R માત્ર T અને P કરતાં હળવો છે. Q સૌથી હળવો નથી. P સૌથી ભારે નથી. તો નીચેનામાંથી સૌથી હળવો કોણ છે ?
Anonymous Quiz
9%
T
24%
P
38%
R
29%
U
Response sheet મુજબ CCE ની પ્રીલીમ પરીક્ષામાં કેટલા પ્રશ્નો એટેમ્પ્ટ કર્યા છે?
Anonymous Poll
5%
< 40
15%
40 - 50
26%
50 - 60
28%
60 - 70
17%
70 - 80
9%
> 80
💥બેંક લેટેસ્ટ લાઈવ કોર્ષમાં ચાલુ રહેલી ડિસ્કાઉન્ટ ઓફર પૂરી થવા જઈ રહી છે..

50% ડિસ્કાઉન્ટ ઓફરમાં બેંકનો લેટેસ્ટ લાઈવ કોર્ષ ફ્કત ₹7999માં મળે છે અને એમાંય ગુજરાત સરકાર ક્લાસ-3 સર્વાંગ સંપૂર્ણ રેકૉર્ડ કોર્ષ ફ્રી.. એમાંય છેક 31/1/2025 સુધીની વેલીડીટી..

બીજું શું જોઈએ..?? હવે રાહ જોયા વગર જલ્દીથી જોડાઈ જાઓ..


https://play.google.com/store/apps/details?id=com.bhainskipathshala

કોર્ષ ખરીદવામાં કે પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યા આવતી હોય તો 8799183308 અથવા 9429360209 પર ફ્કત WhatsApp દ્વારા સંપર્ક કરો.
141 : 47 :: 243 : ?
Anonymous Quiz
9%
38
61%
81
26%
77
4%
3
9, 13, 21, 37, 69, ?, 261
Anonymous Quiz
7%
121
17%
135
15%
169
61%
133
6 વડે વિભાજ્ય હોય તેવા પ્રથમ 40 પૂર્ણાંકોનો સરવાળો શોધો
Anonymous Quiz
28%
4920
43%
4860
22%
4580
7%
4640
45 મિનિટ દિવસનો કેટલો ભાગ છે ?
Anonymous Quiz
12%
1/42
27%
1/24
46%
1/32
14%
1/48
2024/05/29 06:32:13
Back to Top
HTML Embed Code: