Telegram Group Search
👉🇮🇳આજે રાજસ્થાનમાં ભારત અને #UAE વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત 'ડેઝર્ટ સાયક્લોન 2024' શરૂ થશે
👉વિદ્યાર્થીઓને સરળતા: ગુજરાતે એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS કર્યું લોન્ચ

👉રાજ્ય સરકાર દ્વારા દેશનું પ્રથમ કોમન પોર્ટલ લોન્ચ કર્યું

👉GCAS- GUJARAT COMMON ADMISSION SERVICE

👉14 University સાથે જોડાણ

@Edu_world🇮🇳
👉સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે છે મહત્વના સમાચાર

👉ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યા માટે કરી ભરતીની જાહેરાત

#election😁
👉વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘GIFT સિટી- એન ઇન્સ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ ની થીમ પર સેમિનાર યોજાશે
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી 2024ના રોજ ‘ઇ-કોમર્સઃ બિઝનેસ એટ ફિંગરટિપ્સ’ પર એક સેમિનાર યોજાશે.
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી એ “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર એક સેમિનાર યોજાશે
#AyodhyaRamMandir શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામમંદિરની વિશેષતાઓ જણાવી
🔹શ્રી રામમંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે
🔹ત્રણ માળના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી
🔹મંદિરમાં કુલ 392 સ્થંભ અને 44 દરવાજા
🔹મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની સ્થાપના થશે
➡️વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર સેમિનાર યોજાશે
Forwarded from 🏏SPORT NEWS®
👉યુવા બાબતો અને રમત મંત્રાલય @YASMinistry એ રાષ્ટ્રીય ખેલ પ્રમોશન એવોર્ડ 2023ની કરી જાહેરાત

➡️9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે

@GUJ_NEWS
Forwarded from 🏏SPORT NEWS®
🇮🇳👉 @GUJ_NEWS
🔸કેબિનેટે અયોધ્યા એરપોર્ટનું નામ 'મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ' રાખવાની મંજૂરી આપી

👉‘મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ, અયોધ્યાધામ’ નામ મહર્ષિ વાલ્મીકીને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમણે મહાકાવ્ય રામાયણની રચના કરી હતી, જે એરપોર્ટની ઓળખમાં સાંસ્કૃતિક સ્પર્શ ઉમેરે છે
▶️ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) નવી દિલ્હીએ #AIIMS ખાતે જ ટેસ્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે તેના #OPD બ્લોકમાં દેશની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરી
🌞મિશન Aditya-L1🌞

☀️ભારતની વધુ એક સિદ્ધિ, ચંદ્ર બાદ હવે સૂર્ય પર લહેરાયો ભારતનો પરચમ!

☀️મિશન આદિત્યને લઇ ISROએ આપી મોટી ખુશખબરી

☀️દેશનું પ્રથમ સૂર્ય મિશન તેના મુકામ પર પહોંચ્યું

☀️ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય-એલ-1 તેના ગંતવ્ય સ્થાને

@Edu_world👉🇮🇳
Forwarded from NavodayJitusir
🌱ગણિત ને ગમતું કરીએ...

📝એક ટ્રીક બદલે આપ નું ભવિષ્ય...

https://youtu.be/79N9J-dNaQM

📝 *આવો બેસો ગણિત ગણીએ*
*અપેક્ષા સંગ મોજ થી ભણીએ*
જય દ્વારકાધીશ 🚩
🔹બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી

🔹 આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi

🔸આ ફેક્ટરી દ્વારા દરરોજ 45,000 બેરલ ખનીજ ઓઈલ અને 10 મિલિયન ઘન મીટરથી વધુ ગેસનું ઉત્પાદન થશે
Forwarded from NavodayJitusir
ભૂમિતિ...આટલું સહેલું...

ખૂણા એટલે શું?
ચાલો બાળકો.. લઘુકોણ , કાટ કોણ અને ગુરુકોણ ની સરળ રીતે સમજીએ..

https://youtu.be/8KOWK5Achx4

જય દ્વારકાધીશ 🚩
Forwarded from Apexa Gyan Key (Gohel Jitendra)
🍀ભૂમિતિ..એક દમ સરળ રીતે..

🤝કોટી કોણ ની સમજ...
એક ખૂણા નું માપ 50⁰ હોય તો તેના કોટિકોણ નું માપ શું મળે?

https://youtu.be/1IbuftTKPnQ

જય દ્વારકાધીશ 🚩
2024/06/05 16:22:38
Back to Top
HTML Embed Code: