વિકલ્પ ખોટો છે.

ઓપ્શન 4આવશે આમાં જવાબ

Proof 👉 ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ (CCD)ની ઓફિશ્યલ વેબસાઈટ પર આપવામાં આવેલ માહિતી

Information provided on the official website of Climate Change Department (CCD), Government of Gujarat

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
વરસાદ, પવન અને વાતાવરણ બરાબર ન હોવાથી આજે ઓફિસથી નિકળવું પડે એમ છે. આજે આખો દિવસ બહાર હતો છતાંય અત્યારે કલાક આવીને તમને અપાય એટલા રિપ્લાય આપ્યા અને આ સોલ્યુશન મૂક્યા... આવતી કાલે એક અગત્યનું કામ હોવાથી હું બહાર હોઈશ પરંતુ બાકીનું આવતી કાલે સાંજે ફ્રી પડતાં જ જેટલું મૂકાય એટલું મૂકીશ. 🙏
❗️ CCE ને લઈ GSSSB ચેરમેનનું નિવેદન❗️

❗️ 10 જૂન સુધીમાં પ્રોવિઝનલ આન્સર કી આવવાની શક્યતા
❗️ 30 જૂન સુધીમાં ફાઈનલ આન્સર કી આવવાની શક્યતા
❗️ ત્યારબાદ 71 શિફ્ટના પેપર્સના નોર્મલાઈઝેશનના આધાર પર મેરિટ લીસ્ટ બનશે
❗️ સપ્ટેમ્બર સુધીમાં પોસ્ટના 7 ગણાં ઉમેદવારોની કેટેગરીવાઈઝ મેઈન્સ પરીક્ષા લેવાની મંડળની વિચારણા

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
આજે જ રાજકોટમાં એક યુવકનું પોલિસ ભરતી માટે રનિંગ પ્રેક્ટિસ દરમિયાન હર્ટ એટેકથી મૃત્યુના સમાચાર સાંભળ્યા. હમણાં આકરો ઉનાળો છે અને એલર્ટ પણ છે. પુરી રાત્રિ ખતમ થયા પછી પણ માંડ 30 ડિગ્રી તાપમાન થાય છે અને પાછું સવારે વધવાનું ચાલું એટલે બોડીને હાઈડ્રેટ રાખો... રનિંગ ઓછું થાય હમણાં તો પણ ચાલશે અને નહીં થાય થો઼ડા દિવસ તો પણ કેમ કે મેદાનમાં દોડવા તમે હશો તો દોડી શકશો એટલે સ્વાસ્થ્યનું પ્રથમ ધ્યાન રાખજો...
HC DySO 2024 Recruitment.pdf
180.7 KB
⚖️ ગુજરાત હાઈકોર્ટ - 122 DySO પદ પર ભરતી - ઓફિશ્યલ નોટિફીકેશન

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
⚖️ HC DySO પ્રિલીમ સિલેબસ અગત્યના મુદ્દાઓ 👉

❗️ આ પરીક્ષા માટે ગ્રેજ્યુએશન કોઈ પણ સ્ટ્રીમમાં ચાલશે પરંતુ 10 કે 12માં ધોરણમાં અંગ્રેજી એક વિષય તરીકે હોવો ફરજીયાત માંગ્યો છે.
❗️ પ્રિલીમ્સમાં 100 પ્રશ્નો - 100 માર્ક્સના OMR પદ્ધતિ સ્વરુપે હોય છે.
❗️ પરીક્ષા સમય - 90 મિનીટ એટલે કે દોઢ કલાક હોય છે.
❗️ 20 ગુજરાતીના પ્રશ્નો સિવાય સંપૂર્ણ પેપર અંગ્રેજીમાં હોય છે.
❗️ 0.33 નેગેટિવ માર્કિંગ
❗️ જનરલ કેટેગરીને 50 માર્ક્સ અને અન્યને 45 માર્ક્સ ન્યુનતમ લાવવાના હોય છે.
❗️ પ્રિલીમ્સના વિષયો 👉 કરન્ટ અફેર્સ, એરિથમેટિક (ગણિત), એનાલિટીક રિઝનિંગ, મેન્ટલ એબિલિટી, કમ્પ્યુટર નોલેજ, અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા

😳 સરપ્રાઈઝિંગ્લી 2024 થી દરેક એક્ષામમાં ગણીત અને રિઝનીંગ પર ભાર વધી ગયો છે. આ HC DySO માં GK એક માર્કનું પણ સિલેબસમાં નથી.

✍️ ફાલ્ગુન વાઘેલા

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Falgun Vaghela - Current, Forest & GK pinned «⚖️ HC DySO પ્રિલીમ સિલેબસ અગત્યના મુદ્દાઓ 👉 ❗️ આ પરીક્ષા માટે ગ્રેજ્યુએશન કોઈ પણ સ્ટ્રીમમાં ચાલશે પરંતુ 10 કે 12માં ધોરણમાં અંગ્રેજી એક વિષય તરીકે હોવો ફરજીયાત માંગ્યો છે. ❗️ પ્રિલીમ્સમાં 100 પ્રશ્નો - 100 માર્ક્સના OMR પદ્ધતિ સ્વરુપે હોય છે. ❗️ પરીક્ષા…»
પૂણેમાં નશામાં ધૂત, ઓવર સ્પીડ પોર્સ્ચે કાર દ્વારા બે આશાસ્પદ યુવાનોના મોતનું કારણ બનેલ છોકરાને માત્ર નિબંધ લખવાની સજા આપી જામીન પર છોડી મૂકવામાં આવ્યો.
🌳🦁 વનરક્ષક અપડેટ
🔗 https://www.instagram.com/reel/C7mLzOXyGBz

❗️ જાણો એ ઐતિહાસિક જગ્યા વિશે જ્યાં પ્રધાનમંત્રી 2 દિવસ સુધી ધ્યાનમાં બેઠાં છે.

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔗 https://www.instagram.com/reel/C7oGHvoRUb1/

🌠 અવકાશમાં ભારતે રચ્યો ઈતિહાસ

🚀 વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ એન્જિન રોકેટ સફળતાપૂર્વક લોંચ

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔗 https://www.instagram.com/reel/C7q8XEjs3b7/

🌟 RBI - ઈંગ્લેન્ડથી 100 ટન (1 લાખ કિલો) સોનું પરત લાવી

⭐️ 8 દેશોની બેંકો પાસે જેટલું સોનું છે એટલું તો ભારતીય મહિલા પાસે છે.

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔗 https://youtube.com/shorts/X-jnO1tUToA

🛥 વિશ્વની સૌ પ્રથમ સ્ટીલ્થ સબમરીન

🛥 યુક્રેનની કંપનીએ બનાવેલ આ સબમરીન છે સૌથી એડવાન્સ

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
https://www.instagram.com/reel/C7wXh8hSvp2

🪐 આકાશમાં દેખાશે પ્લેનેટ પરેડ (ગ્રહોનું સંરેખણ)

🪐 6 ગ્રહો એક જ લાઈનમાં

🔔 વધુ માહિતી માટે ફોલો કરી લ્યો 👉 https://www.tg-me.com/falgunsirca
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/06/03 19:56:02
Back to Top
HTML Embed Code: