Telegram Group Search
Forwarded from 🌀Granthnirman🌀
માંગ્યા વગર કંઈ આવવાનું નથી, ઉઘરાણી નહિ થાય તો 2023 ગયું એમ 2024 પણ જસે 😂
Forwarded from GPSC BOOSTER 🚀 (MAK)
📣 ટ્વિટર મહાઅભિયાન

👉 ગુજરાત સરકાર દ્વારા ઘણાં સમયથી અનેક અટકેલી ભરતી બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તેના વિરોધમાં "ટ્વિટર મહાઅભિયાન" શરૂ કરવાની ફરજ પડી છે.

👉 ટ્વિટર મહાઅભિયાનની તારીખ:-
● 31 ડિસેમ્બર 2023, રવિવાર
● સમય:- સવારે 11:00 કલાકે

● હેશટેગ:-
#Guj_Govt_Declare_Recruitment

👉 ગુજરાતના તમામ યુવાનોએ ઉપર્યુક્ત હેશટેગ સાથે એક જ સમયે ખૂબ મોટી સંખ્યામાં ટ્વીટ કરવાથી ઝડપથી Trending માં આવશે. આથી વધુમાં વધુ યુવામિત્રો સુધી આ મેસેજ પહોંચાડો અને તમામને ટ્વિટર મહાઅભિયાનમાં સહભાગી થવા માટે પ્રેરિત કરો.

(ટ્વિટ કરવા માટે "X" એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં Account બનાવવું.)
GSRTC ડ્રાઇવર કક્ષાની પરીક્ષા 28 જાન્યુઆરી 2024
𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝗲𝗱 𝗦𝘆𝗹𝗹𝗮𝗯𝘂𝘀 𝗼𝗳 𝗖𝗖𝗘 𝗣𝗿𝗲𝗹𝗶𝗺𝘀

👤 CCE પ્રાથમિક પરીક્ષા સિલેબસ - ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર

👀 SYLLABUS OF ADVERTISEMENT NO. 212/202324, Combine Competitive Exam group A & B
Forwarded from AntiForwardedBot
AC-2024-31012024.pdf
208.8 KB
*મારો આ મેસેજ સૌ કોઈને લાગુ પડે છે માટે..*

સૌ પ્રથમ તો હું મારો પરિચય આપું કે હું રાજેશભાઈ વાઢેર કે જેમણે 72-72 દિવસ સુધી ગાંધીનગરમાં ઘરણાં કરી 3000 જેટલાં બેહનોને ગુજરાત પોલીસમાં નોકરી અપાવવાનું કાર્ય કર્યું છે, જેનાં બદલામાં આજે હું પાંચ પાંચ જિલ્લામાં તારીખ ભરું છું. તો પણ હજું સમાજ સેવાનું ભૂત નથી ઉતર્યું

પરિચય તો એ માટે આપવો પડ્યો કારણ કે આ મેસેજ વાંચનાર કોઈ એમ કહીને ના જાય કે અમને સલાહ આપનાર તમે સમાજ માટે શું કર્યું ?
*હવે મુદ્દાની વાત....*
આપણે સૌ જાણીએ છીએ કે ક્લાસ 1, 2 ની ભરતીમાં ઈન્ટરવ્યુ સમયે ઘણાં ઉમેદવારો સાથે બેઈમાની થતી હોય છે જ્યારે હાલમાં GPSC દ્વારા યોજાનાર CDPO ક્લાસ-2 ની પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં ગેર રિતી થયાનો આજથી 15 દિવસ પહેલાં મેં મેસજ મોકલ્યો હતો જે કદાસ આપના ધ્યાને આવ્યોજ હશે.... 👇🏻👇🏻

*GPSC દ્વારા CDPO Class-2 ની પોસ્ટ માટેની ભરતીમાં ગેરરીતિ નો મુદ્દો સામે આવ્યો છે.*

*મારી સાથે 70 જેટલાં બહેનો જોડાયાછે જેમનું એવું કહેવું છે કે અમે ખરેખર આ નોકરી માટે હકદાર હતાં પરંતુ ઈન્ટરવ્યૂ સમયે અમારી સાથે દાવ થઈ ગયો..*

*આ બહેનો સાથે ખરેખર અન્યાય થયો જ છે, કારણ કે ઘણાં ખરાં બહેનોને ઈન્ટરવ્યુ સમયે ઉમેદવારની પર્શનલ ડિટેલ્સ પૂછવામાં આવેલી છે, તથા ઈન્ટરવ્યુ લેનાર અધિકારી પોતે એક એકેડેમી સાથે સંબંધ ધરાવે છે અને એ એકેડેમીના જ ઘણાં બધાં ઉમેદવારો સિલેક્ટ થયાં છે, સાથે સાથે આજ અધિકાર ઉપર ભૂતકાળમાં BPSC (બિહાર પબ્લીક સર્વિસ કમિશન) માં પેપર ફોડવાના એલિગેશન લાગેલા છે.*

*હાલ કેટલાંક બહેનો હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે તૈયાર પણ થયા છે, પરંતુ આ મુદ્દે આમ જનતા પણ સ્પોર્ટ કરે તો આપણે આ બહેનોને યોગ્ય ન્યાય અપાવી શકીશું.*

*GPSC સૌથી વધુ નાલાયકી કરતી સંસ્થા બની ચુકી છે જો અત્યારે આપણે આ ભ્રષ્ટાચારને નહીં અટકાવીએ તો આવનારા સમયમાં ગરીબ દલિત પીડિત સોચિત લોકોને ન્યાય નહીં મળે. માટે તમારાં કોન્ટેક્ટમાં જેટલા પણ લોકો હોય તેમના સુધી આ મેસેજ પહોંચાડી આ કૌભાંડને ઉજાગર કરો..🙏🏻*

*લિ. રાજેશભાઈ વાઢેર. 7698521672*

*🙏🏻 તમારાં સ્પોર્ટની જરૂર છે 🙏🏻 આ મેસેજ ને તમારી પાસે જેટલાં પણ નંબર હોય તેમાં મોકલાવો..🙏🏻*


હવે દુઃખની વાત તો એ છે કે મારી પાસે રહેલા 2000 ગ્રૂપોમાં એટલે કે લગભગ બે-લાખ લોકો સુધી મારો આ મેસેજ પહોંચ્યો જ્યારે તેના રિસ્પોન્સમાં મને 10-15 લોકોના રિપ્લે આવ્યા શું બાકીના બધાં સૂતાં છે કે પછી તમારાં ઘર પરિવારના કોઈ સભ્ય સાથે અન્યાય થાય તેની રાહ જુવો છો ??

જો આવી રીતે આપણે સૂતાં રહ્યા તો ટુક સમયમાં ફરી વર્ણ વ્યવસ્થા પ્રમાણે ગુલામી આવતાં વાર નહીં લાગે...

માટે તમામ અન્યાય અત્યાચાર ના મુદ્દે તમારો અવાજ બુલંદ કરો... હા હું જાણું છું કે આ સરકારમાં તમારો અવાજ સાંભળનારું કોઈ નથી પરંતુ જો હું એક સમયે આવું વિચારીને ઘરે બેઠી ગયો હોત તો આજે તમારી બહેન દિકરીને જે અનામતનો લાભ મળે છે તેની પરિભાષા કાંઈક અલગ જ હોત... ઉદા. 01/08/2018 નો ઠરાવ જેને હટાવવા માટે અમે 72 દિવસ ગાંધીનગરમાં ધરણા કર્યા હતાં ત્યારે આજે મહિલા રિઝર્વેશનની પરિભાષા બદલાઈ છે...

જો તમને સમજાઈ ગયું હોય તો હું મારો નંબર નીચે આપું છું LRD મહિલાઓની જેમ આ મહિલાઓ ને પણ તમારા સપોર્ટની જરૂર છે કમસે કમ તમે ફોન કે મેસેજ કરીને આશ્વાસન આપશો તો પણ મને એવું થશે કે લોકશાહી હજું થોડી ઘણી જીવિત છે.

લિ. રાજેશભાઈ વાઢેર. 7698521672

*👍🏻 ચાલો સૌ સાથે મળીને અન્યાય સામે અવાજ ઉઠાવતા થઈએ 💪🏻*

ફાલતુ કોમેડી મેસેજ તો ઘણાં શેર કર્યા ક્યારેક લોકો સુંધી વાસ્તવિકતા પહોંચે તે પણ જરૂરી છે 🙏🏻માટે આ મેસેજ રાજ્યના તમામ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરો.🙏🏻
Downloads_ADVERTISEMENT_DT_13032024.pdf
532.2 KB
લોકરક્ષક તથા પીએસઆઇ માટે કુલ 12472 જગ્યાની જાહેરાત

PSI - 472
LRD - 12,000
Forwarded from GPSC BOOSTER 🚀 (Pratik Prajapati)
यें सबसे लाजवाब था 😊
example of - हार नहीं मानूँगा रार नहीं ठानूँगा काल के कपाल पर लिखता मिटाता हूँ गीत नया गाता हूँ 😊
2024/04/28 00:42:07
Back to Top
HTML Embed Code: