Telegram Group Search
નમસ્કાર દોસ્તો આજ કરિયર લક્ષી સુપર બનાવવા માટે આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં લઇ આપણા માટે ઓફર છે

GK કોર્સ પરચેસ કરવાની સાથે current affairs નો કોર્સ નિશુલ્ક મળશે

તે પણ માત્ર 1500 રૂપિયામાં 6 મહિનાની વેલીડીટી સાથે, જે તમે લાઈવ અને રેકોર્ડ બંને સ્વરૂપમાં જોઈ શકશો

તો રાહ શેની જુઓ છો નીચેની લીંકથી અત્યારે જ પેમેન્ટ કરો. આ ઓફર આજના દિવસ પૂરતી સીમિત છે આવતીકાલથી ભાવ 2500 થશે

આ કોર્સમાં આવનારી તમામ વર્ગ 1 થી લઈ 3 સુધીની પરીક્ષાઓ (GPSC/FOREST/TET/TALATI CLERK) માટેનું કરંટ અફેર્સ તથા જીકે ના સૌથી અગત્યના મુદ્દાઓને આવરી લેવામાં આવશે

https://tylhy.courses.store/270036?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
🧑🏻‍🏫 GPSC 1/2 - LIVE ONLINE COURSES 🧑🏻‍🏫
╔═══════════════════╗
      શું આપ સફળ અધિકારી બનવા તૈયાર છો?
   ───────────────────
  ☞ દર રોજ 3 LIVE LACTURE (4.5 કલાક)
  ☞ Live + Recorded Lacture
  ☞ દરરોજ Mains ના પ્રશ્નોની Practice
  ☞ Topic wise ટેસ્ટ
╚═══════════════════╝
╔═══════════════════╗
   FEEs :- દરેક Subject ના 1000/-
   
   〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 
        

     Application Download માટેની Link

       https://clpwhite.page.link/UXfk
╚═══════════════════╝
વધારે માહિતી માટે call - 99092 64300
Channel photo updated
✍️ સૌથી નાનું પક્ષી : બી હમીંગ બર્ડ

✍️ ભારતમાં સૌથી સારી વાતો કરતું પક્ષી : હીલ મેના (પહાડી કાબર)

✍️ વાઘની માફક બોલતું પક્ષી : બ્રિટર્ન પક્ષી (દક્ષિણ અમેરિકા)

✍️ નવરંગી પાંખ ધરાવતું પક્ષી : વિટકા પક્ષી (ઓસ્ટ્રેલીયા)

✍️ જમીન ઉપર પગ ન મૂકતું પક્ષી : હરિયલ

✍️ મહિનાઓ સુધી ખાધા—પીધા વગર રહી શકનાર પક્ષી : ધ્રુવીય પેગ્વિન

✍️ સૌથી મોટું પાલતું પક્ષી : પાલતું ટર્કી

✍️ ભારતમાં લુપ્ત થયેલ પક્ષી : ધી માઉન્ટેન કવેલ, ગુલાબી માથાવી બતક (પીન્ક હેડેડ)

✍️ જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નખ ધરાવનાર :  પક્ષીઓ

✍️ અવાજને બદલે શબ્દોમાં બોલનાર પક્ષી : ટીટોડી

✍️ સૌથી લાંબી ચાંચ ધરાવનાર પક્ષી : ઓસ્ટ્રેલીયન પેલીકન

✍️ વિશ્વનો સૌથી મોટો લક્કડખોદ : ઈમ્પીરીયલ વુડપેકર


✍️ કયા દેશના પક્ષીઓ વિનાશના આરે છે : ઈન્ડોનેશિયા

✍️ કુદરતમાં બીજનો ફેલાવો કરતા પક્ષીઓ : બુલબુલ, વૈયા, ચિલોત્રો, ટૂંકટૂંકીયું, કબૂતર, હરીયાલ

✍️ ભયથી સાવધાન કરતાં પક્ષીઓ : કાબર, ટીટોડી, બુલબુલ,કાળિયો કોશી, લેલા, ખેરખટ્ટો, જંગલી કૂકડો

✍️ 'પોલીસ પટેલ' તરીકે ઓળખાતું પક્ષી : કાળો કોશી (Black Drongo)

✍️ મધ ખાવાનું શોખીન ધરાવતું પક્ષી : હની બર્ડ

✍️ લાર્કીંગ (હસતા) જેકાસ તરીકે ઓળખાતું પક્ષી : કુકાબુરા કિંગ ફીશર

✍️ કસાઈ પક્ષી તરીકે ઓળખાતા પક્ષી : લટોરા વર્ગના પક્ષી

✍️ Did you do it બોલનાર પક્ષી : ટીટોડી

✍️ પક્ષીઓમાં સૌથી નબળી અને સૌથી તીવ્ર જ્ઞાનેન્દ્રિયો : સૂંઘવાની અને જોવાની

✍️ પક્ષીઓમાં અવિકસિત ઈન્દ્રિયો : વિચારશકિત અને ધ્રાણેન્દ્રિય

      
🛑જાપાનનું સ્પેસ લોન્ચ વિશ્વનું પ્રથમ કોમર્શિયલ મૂન લેન્ડર

▶️જાપાની સ્પેસ સ્ટાર્ટઅપ કંપની iSpace દ્વારા

▶️અમેરિકન કંપની સ્પેસએક્સે ફ્લોરિડામાં કેપ કેનેવેરલ કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટ લોન્ચ કર્યું.

▶️આ મિશનનું નામ છે Hakuto-R

▶️અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે,

▶️અત્યાર સુધી કોઈ ખાનગી કંપની ચંદ્ર પર રોવર મોકલવામાં સફળ મળી નથી

▶️સ્પેસએક્સ રોકેટ સાથે યુએઈનું ચંદ્ર રોવર અને જાપાની કંપનીનો રોબોટ મોકલવામાં આવ્યો છે.

▶️સ્પેસએક્સ રોકેટની સાથે સંયુક્ત આરબ અમીરાતનું ચંદ્ર રોવર અને જાપાની કંપનીના રોબોટને મોકલવામાં આવ્યા છે.  આ રોબોટને ચંદ્રની ધૂળવાળી જમીન પર ફરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
🛑ગ્વાટેમાલામાં જ્વાળામુખી

▶️ગ્વાટેમાલા સિટીથી લગભગ 65 કિમી દૂર સ્થિત

▶️બૌલ્ક ડી પુએગો જ્વાળામુખી

▶️આ જ્વાળામુખીમાં વર્ષ 2018માં પણ વિસ્ફોટ થયો હતો.
🔘પ્રોજેક્ટ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ

સમાચારમાં

ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને વાઘ માટેના પ્રોજેક્ટ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (GIB) જેવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે વિચારણા કરવા વિનંતી કરી હતી.

વિશે

◾️ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ, મુખ્યત્વે ભારતીય ઉપખંડમાં જોવા મળે છે, તે ભારતની મુખ્ય ઘાસવાળી પ્રજાતિ છે.

◾️તે વિશ્વના સૌથી મોટા ઉડતા પક્ષીઓમાંનું એક છે અને ભારતનું સૌથી ભારે ઉડતું પક્ષી છે.

◾️તેઓ મુખ્યત્વે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં છે, જેમાં ડેઝર્ટ નેશનલ પાર્કનો સમાવેશ થાય છે જે પ્રજાતિઓનું કુદરતી નિવાસસ્થાન છે.

◾️ગુજરાતમાં કચ્છના ઘાસના મેદાનો જે ભારતમાં બીજા નંબરની સૌથી મોટી બસ્ટર્ડ વસ્તીનું ઘર છે.

◾️ મહારાષ્ટ્ર (સોલાપુર), કર્ણાટક (બેલ્લારી અને હાવેરી) અને આંધ્ર પ્રદેશ (કુર્નૂલ) ના શુષ્ક પ્રદેશો.

◾️તે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે.

સંરક્ષણ સ્થિતિ

◾️ભારતીય વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 ની સૂચિ I માં સૂચિબદ્ધ.

◾️CITES ના પરિશિષ્ટ I માં સૂચિબદ્ધ,
IUCN રેડ લિસ્ટમાં ક્રિટીકલી એન્ડેન્જર્ડ તરીકે સૂચિબદ્ધ.
✅️ રાજ્ય અને ભવાઈ ના નામ ✔️✔️



મહારાષ્ટ્ર 👉 તમાશો

ઉત્તરપ્રદેશ. 👉 નોટંકી

બંગાળ 👉 જાત્રા

પંજાબ. 👉 સ્વાંગ

કર્ણાટક 👉 યક્ષજ્ઞાન

તમિલનાડુ 👉 તેરકટુ
નીતિ (niti) આયોગ


અધ્યક્ષ:- નરેન્દ્ર મોદી ( વડાપ્રધાન)

ઉપાધ્યક્ષ :- સુમન બેરી

CEO:-  બી.વી.આર. સુબ્રમણ્યમ

કાયમી સભ્યો:-

ડૉ.વિનોદ કુમાર પોલ,
રમેશ ચંદ
અરવિંદ વિરમાણી
વી.કે.સારસ્વત
🌏ભૂગોળ સંબંધિત પુસ્તકો🌎

➡️ સિદ્ધાંત શિરોમણિ:-ભાસ્કરાચાર્ય

➡️જિયોગ્રાફીકા:- સ્ટ્રોબો

➡️ ધ જિયોગ્રાફીક
શિરોમણિ:- ટોલેમી

➡️ પંચસિદ્ધાંતિકા:- વરાહમિહિર

➡️ આર્યભટ્ટીયમ્:- આર્યભટ્ટ

➡️ કિતાબ – ઉલ– હિંદ :- અલબરુની

➡️ ધ થિયરી ઓફ એવરીથિંગ, ધ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ:- સ્ટીફન હોકિંગ

➡️વર્લ્ડ એઝ આઈ સી ઈટ:- આલ્બર્ટ આઈન્સ્ટાઈન
Tet 1 paper
469_1_1_JC_PML_16-06-2023.pdf
2.9 MB
469_1_1_JC_PML_16-06-2023.pdf
Forwarded from Rohi Shilu
🎉 પેટા હિસાબનીશ - હિસાબનીશ 🎉

આવનારી 700+ જેટલી પેટા હિસાબનીશ અને હિસાબનીશની ભરતી માટે સંપુર્ણ માર્ગદર્શન....

150ગુણ માંથી  75 ગુણ નું જે તે અભ્યાસક્રમ લગત વિષયો (Account,Auditing, Economics,Economy, Income tax,Management, Statistics)+ 75 ગુણ દરેક વિષયની તૈયારી  ઊંડાણ પૂર્વક કરાવવામાં આવશે.

3 july 2023

8:30 pm

નીચે આપેલ Link થી અત્યારે જ notify કરી દ્યો.....

https://www.youtube.com/live/4GtM3-JDEb8?feature=share
2024/04/29 08:31:10
Back to Top
HTML Embed Code: