Telegram Group Search
બે અંક ની એક સંખ્યા x ના 60% જેટલી છે હવે તે સંખ્યા ના અંકોને ઉલટાવતા મળતી સંખ્યા x કરતા 60% વધુ છે તો x ની કિંમત શોધો.
Anonymous Quiz
22%
45
35%
54
26%
63
18%
72
આપેલ આકૃતિ માં ત્રિકોણ ની સંખ્યા શોધો.
(SSC CGL Pre 2019)
😍 20
🔥 18
❤️ 16
👍 22
Syllogism માં Re-statement જો નિષ્કર્ષ માં આવે તો એને સાચું જ કરવું ✌️

🔥With Proof 🔥

નીચે ના વિડિયો માં પ્રૂફ સાથે સમજાવ્યું છે : 📌📌📌
https://youtu.be/lMnJeRceG1M

Join Telegram : 📌📌
http://www.tg-me.com/MathsbyKrunalBhochiya/com.krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા

સત્યમેવ જયતે 🙏 જય હિંદ 🇮🇳
૧ વાગ્યે પણ પાટીયા જ ચાલી રહ્યું છે બધે 🔥🔥
બે સંખ્યાઓ a અને b એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો "a" 50% વધે, તો b કેટલા ટકા ઘટે?
Anonymous Quiz
17%
25%
38%
33.33%
36%
50%
10%
100%
કઈ આકૃતિ માં આકૃતિ X છુપાયેલ છે ?
1- 🔥
2- ❤️
3- 👏
4- 🥰
આપેલ આકૃતિ માં ત્રિકોણ ની સંખ્યા શોધો.
😍 11
🔥 13
❤️ 15
👍 17
પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે ગણિત અને રીઝનિંગ ની લાઈવ બેચ મૂકવી જોઈએ કે શું??

તમારો અભિપ્રાય આપી શકો છો 🙌
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Appstore Link : 📌📌
https://apps.apple.com/in/app/classplus/id1324522260
Org Code : OSRTID

Youtube Channel : 📌📌
https://youtube.com/@patiyabykrunalbhochiya?si=-l__Y4WIq8eLxEaC

Join Telegram : 📌📌
http://www.tg-me.com/MathsbyKrunalBhochiya/com.krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
કથન : T < S; S ≤ U; L > U; R ≥ U
નિષ્કર્ષ : (1) R ≥ S (2) T < U
Anonymous Quiz
17%
ફક્ત 1 સાચું
23%
ફક્ત 2 સાચું
47%
બંને સાચા
13%
બંને ખોટા
કથન : 6 < 2; 5> 2; 7 = 6; 8 > 6
નિષ્કર્ષ : (1) 8 > 7 (2) 6 > 2
Anonymous Quiz
50%
ફક્ત 1 સાચું
12%
ફક્ત 2 સાચું
16%
બંને સાચા
23%
બંને ખોટા
❇️ અસમાનતા (Inequality) ❇️

🔥CCE માં ૩ ગુણ રોકડા🔥

🔰બધા કન્ફ્યૂઝન દૂર થશે આજે🔰

📍9:30 PM Live

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી Notify me પર ક્લિક કરી દેજો : 📌📌
https://youtube.com/live/pSpKevxoLfg?feature=share

Join Telegram : 📌📌
http://www.tg-me.com/MathsbyKrunalBhochiya/com.krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
કથન :
કેટલાક A, B છે.
કેટલાક B, C છે. નિષ્કર્ષ : (1) કેટલાક B, A હોય તે શક્ય છે. (2) બધા A, C હોય તે શક્ય છે.
Anonymous Quiz
54%
ફક્ત 1 સાચું છે
16%
ફક્ત 2 સાચું છે
21%
બંને સાચા છે
9%
બંને ખોટા છે
🌟 PSI Constable 🌟

🔥પાસ કરવાની સફળ રણનીતિ

ગણિત રીઝનિંગ માં શું કરવું 🤔

તમામ માહિતી માટે નીચેનો વિડિયો જોવો : 📌📌
https://youtu.be/R5r3Gc0cvUg

Join Telegram : 📌📌
http://www.tg-me.com/MathsbyKrunalBhochiya/com.krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
આજે આપડી Youtube ચેનલ માં 90k સબ્સક્રાઇબર પૂરા થયા એની ખુશી મા CCE ના આવનારી શિફ્ટ ના વિદ્યાર્થીઓ માટે Youtube માં ફ્રી માં કઈક સરપ્રાઈઝ પ્લાન કરીએ 🥳😍🌟

📌📌📌📌📌📌📌📌📌📌📌
ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો:
https://youtube.com/@patiyabykrunalbhochiya?si=-l__Y4WIq8eLxEaC
अभी तो ये बस शुरुआत हैं..

लोगो की परवाह किये बिना बस आगे चलते जाना है,
जो लोग अपने हैं उनका साथ निभाना हैं,
दिल की आवाज़ सुनकर अंदर छुपे काबिलियत को पहचाना है,
लोग शाम का इंतज़ार करेंगे और शमा हमे जलना है,

अभी तो ये बस शुरुआत है..
🔴ફ્રી…ફ્રી…ફ્રી…ફ્રી…ફ્રી🔴

🔥CCE Workshop🔥

🕐 9:30 PM

📌આજના ટોપિક : ગુણોત્તર, ઉંમર, ભાગીદારી

📝 CCE માં પૂછાય ગયેલા અને પૂછાય શકે એવા પ્રશ્નો નું સોલ્યુશન

🔰Maths & Reasoning🔰

Lecture 1 link : 📌📌📌📌
https://youtube.com/live/A3zHk-cujmI?feature=share

Join Telegram : 📌📌
http://www.tg-me.com/MathsbyKrunalBhochiya/com.krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
2024/04/29 17:58:04
Back to Top
HTML Embed Code: