માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ?
Anonymous Quiz
6%
ગિરનાર
22%
તારંગા
68%
ચોટીલા
4%
દાતાર
વુલેસ્ટોનાઈટ ખનીજ ક્યાં ઉપયોગમાં વપરાય છે ?
Anonymous Quiz
5%
વાસણ ઉદ્યોગ
22%
મોબાઇલ ફોન ઉદ્યોગ
10%
ઉન ઉદ્યોગ
63%
ટાઇલ્સ ઉદ્યોગ
તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ?
Anonymous Quiz
7%
મોખડી ઘાટ
7%
નાંદોદ
40%
હાફેશ્વર
47%
હરણફાળ
ક્યાં સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે ?
Anonymous Quiz
74%
રાજસ્થળી
11%
મિયાણી
11%
ગોમટા
4%
આડેસર
પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ?
Anonymous Quiz
13%
પૂર્વ પટ્ટીમાં
27%
ગીરના જંગલો
43%
ઉત્તર ગુજરાત
17%
તાપીથી વાપી વચ્ચે
ગુજરાતનું કયું સ્થળ મુખ્યત્વે અકીકનાં ઘરેણા માટે જાણીતું હતું ?
Anonymous Quiz
73%
ખંભાત
12%
ભાવનગર
9%
રાજકોટ
5%
અંજાર
નીચેના પૈકી કયું વૈદ્યાનિક નગર નથી ?
Anonymous Quiz
32%
જુનાગઢ
20%
અંજાર
30%
મુન્દ્રા
18%
અંકલેશ્વર
મોઢેરાનું સૂર્યમંદિર કઇ નદીના કિનારે આવેલું છે ?
Anonymous Quiz
2%
બનાસ
25%
સરસ્વતી
14%
સાબરમતી
60%
પુષ્પાવતી
વસ્તી ગણતરી - 2011 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે ?
Anonymous Quiz
13%
48%
57%
42.6%
19%
52%
11%
57.4%
કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ?
Anonymous Quiz
6%
જલનિર્મિત
62%
અગ્નિકૃત
26%
પ્રસ્તર
6%
વિકૃત
કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ?
Anonymous Quiz
9%
વાત્રક અને સાબરમતી
71%
શેઢી અને મહી
17%
નર્મદા અને ઢાઢર
2%
સાબરમતી અને કંઠી
ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ?
Anonymous Quiz
9%
મહારાષ્ટ્ર
81%
ગુજરાત
7%
કર્ણાટક
3%
આંધ્ર પ્રદેશ
સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
11%
ખાડી
12%
બંધારા
7%
તળાવ
70%
લગૂન
2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ?
Anonymous Quiz
17%
29.38%
26%
39.38%
30%
09.38%
28%
19.38%
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ?
Anonymous Quiz
4%
તાપી
43%
દાહોદ
50%
ડાંગ
3%
નર્મદા
પાણીયા કયા વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે ?
Anonymous Quiz
7%
ભાવનગર
10%
જુનાગઢ
15%
પોરબંદર
67%
અમરેલી
દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ?
Anonymous Quiz
22%
સાબરમતી (અમદાવાદ)
18%
વડોદરા
52%
મુન્દ્રા
8%
સુરત
ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશમાં આવેલું છે ?
Anonymous Quiz
52%
20.1 થી 24.7 ઉ.અ.
29%
20.1 થી 24.3 ઉ.અ.
15%
70.4 પૂર્વ અક્ષાંશવૃત
4%
20.1 થી 25.4 ઉ.અ.
ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ?
Anonymous Quiz
17%
વિંધ્યાચર
17%
સાપુતારા
65%
અરવલ્લી
1%
આપેલ પૈકી એક પણ નહીં
EP_28_વન્યજીવ_વિનાશના_કારણો.pdf
1.3 MB
GSSSB CCE | મુખ્ય પરીક્ષાનો મહાસંગ્રામ | EP-28 | ભૂગોળ | @RanjitsirProfessionalInstitute

તારીખ : 31/05/2024ના રોજ લેવાયેલ લાઈવ લેકચરની PPT જોવા માટે PDF ખોલો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
"જો સખત મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

📹 વિડિયો જોવા માટેની Link  ⤵️
https://www.youtube.com/live/P2EKRFyanwE?si=5zn9ZUFzSOiBfw1A
2024/06/02 18:44:30
Back to Top
HTML Embed Code: