Telegram Group Search
Newspaper Article Compilation (15-05-25).pdf
5.7 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
UPSC 2026
STI MAINS : MOCK TEST SERIES 2025

👉 શરૂ થઈ રહી છે, તા.20/05/2025'થી

👉 કુલ 8 પેપર્સ + મોડેલ આન્સર કી + with EVALUATION

👉 SPCF RAJKOTની મોક ટેસ્ટ સિરીઝ આ પહેલા પણ સબ્સ્ક્રાઇબ કરેલ વિદ્યાર્થીને આ મોક ટેસ્ટ સિરીઝ 10% ડિસ્કાઉન્ટ સાથે રૂ.1800માં મળશે.

ઓનલાઈન તથા ઓફલાઇન, એમ બંને મોડમાં ઉપલબ્ધ..

મોક ટેસ્ટ સિરીઝ સબ્સ્ક્રાઇબ કરવા માટે વ્હોટ્સએપ કરો 👇

" STI MAINS MOCK TEST SERIES "
મોબાઈલ નં. 74860 39344 પર...

વધુ પૂછપરછ માટે કોલ કરો, 70699 29295
પ્રાદેશિક ગ્રામીણ બેંકનું નિર્માણ કોણ કરે છે ?
Anonymous Quiz
8%
અ) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
62%
બ) નાબાર્ડ
25%
ક) ભારતીય રિઝર્વ બેંક
5%
ડ) નાણા મંત્રાલય
સાચાં વિધાનો ચકાસો. (1)ભારતમાં ખેતી ક્ષેત્ર સૌથી વધુ રોજગારી પૂરી પડે છે (2)ભારતમાં સૌથી વધુ રોજગારી અસંગઠિત ક્ષેત્ર આપે છે (૩)ભારતમાં ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટતું જાય છે (4)ભારતમાં ખેતી ક્ષેત્રે સ્ત્રીઓના રોજગારીના પ્રમાણમાં ઝડપી ઘટાડો થતો નથી
Anonymous Quiz
47%
અ) 1,2,૩,4
26%
બ) 1,૩,4
18%
ક) 2,4
9%
ડ) 1,૩
નીચેના વાક્યો પૈકી સાચા વાક્યો તપાસો. (1)Minimum Support Prices નક્કી કરતી વખતે (Social Cost and Benefit) સામાજીક ખર્ચ અને લાભને ધ્યાને લેવાના નથી. (2)Minimum Support Pricesને કારણે ડાંગરની વાવણી-કઠોળની વાવણી કરતા ઓછી જોખમી છે .
Anonymous Quiz
15%
અ) ફક્ત 1
28%
બ) ફક્ત 2
44%
ક) 1 અને 2
12%
ડ) એકપણ નહી
Newspaper Article Compilation (16-05-25).pdf
6.5 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
SYME-240-202425-GUJ.PDF
319.4 KB
GPSC Class 1-2 Mains Syllabus in Gujarati Language for (ADVT: 240-2024/25)
કઈ ભાષાની હસ્તલીપીમાં લખાયેલ ભારતના સંવિધાનને, બંધારણ સભાના સભ્યો દ્વારા તા. 21 મી જાન્યુઆરી, 1950 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલ હતાં ?
Anonymous Quiz
23%
અ) અંગ્રેજી
13%
બ) હિન્દી
61%
ક) અંગ્રેજી અને હિન્દી બંને
4%
ડ) ઉપરોક્ત પૈકી કોઈ નહી
સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ પૈકીની કઈ સમિતિ/સમિતિઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? (1) પ્રાંતીય બંધારણ સમિતિ - સરદાર પટેલ (2) મૂળભૂત અધિકાર પેટા સમિતિ - જે.બી.ક્રિપલાની (૩) લઘુમતી પેટા સમિતિ - અબ્દુલ ગફાર ખાન
Anonymous Quiz
11%
અ) માત્ર 1
44%
બ) 1,2 અને ૩
35%
ક) માત્ર 1 અને 2
11%
ડ) માત્ર 1 અને ૩
ભારત માટે બંધારણીય સભાનો ખ્યાલ સૌ પ્રથમ વખત નીચેના પૈકી કોણે રજૂ કર્યો ?
Anonymous Quiz
14%
અ)જવાહરલાલ નહેરૂ
11%
બ) મહાત્મા ગાંધી
8%
ક) સરદાર વલ્લભભાઈ પટેલ
67%
ડ) એમ.એન.રોય
નીચેના પૈકી કોણ બંધારણીય સભાના સભ્યો હતાં ? (1) કનૈયાલાલ મુનશી (2) વલ્લભભાઈ પટેલ (૩) મોરારજી દેસાઈ (4) મિનુ મસાણી
Anonymous Quiz
22%
અ) ફક્ત 1,2 અને ૩
40%
બ) ફક્ત 1,2 અને 4
5%
ક) ફક્ત 2,૩ અને 4
33%
ડ) 1,2,૩ અને 4
ડૉ.બી.આર. આંબેડકર ......ના મુદ્દા બાબતે નહેરૂ મંત્રીમંડળમાંથી કાયદા પ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું ?
Anonymous Quiz
8%
અ) મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
57%
બ) હિંદુ કોડ બીલ
13%
ક) એક સમાન નાગરિક ધારા
21%
ડ) દલિતો માટે ઈલાયદા મતદાનમંડળ
#SC Scholarship
STI MAINS : MOCK TEST SERIES 2025

👉 શરૂ થઈ રહી છે, તા.20/05/2025'થી

👉 કુલ 8 પેપર્સ + મોડેલ આન્સર કી + *"with EVALUATION**

👉 SPCF RAJKOTની મોક ટેસ્ટ સિરીઝ આ પહેલા પણ સબ્સ્ક્રાઇબ કરેલ વિદ્યાર્થીને આ મોક ટેસ્ટ સિરીઝ 10% ડિસ્કાઉન્ટ સાથે રૂ.1800માં મળશે.

ઓનલાઈન તથા ઓફલાઇન, એમ બંને મોડમાં ઉપલબ્ધ..

મોક ટેસ્ટ સિરીઝ સબ્સ્ક્રાઇબ કરવા માટે વ્હોટ્સએપ કરો 👇

" STI MAINS MOCK TEST SERIES "
મોબાઈલ નં. 74860 39344 પર...

વધુ પૂછપરછ માટે કોલ કરો, 70699 29295
Newspaper Article Compilation (17-05-25).pdf
8.8 MB
Source : Sandesh...Divya Bhaskar...Gujarat Samachar...The Hindu...Indian Express...TOI
આવતીકાલે હાઇકોર્ટ દ્વારા લેવાનાર Dyso અને બેલીફની મુખ્ય પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક અને ભવિષ્યમાં ખુબ જ સારી સફળતાઓ મેળવો એવી શુભકામનાઓ. 👍
2025/05/17 20:22:21
Back to Top
HTML Embed Code: