Telegram Group Search
ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની જયંતિ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. સમાનતા, મહિલા શિક્ષણ અને સશક્તિકરણના ધર્મયુદ્ધ બાબાસાહેબનું રાષ્ટ્ર માટે યોગદાન હંમેશા આપણા યુવાનો માટે પ્રેરણાનો મહાન સ્ત્રોત બની રહેશે.

https://gu.m.wikipedia.org/wiki/%E0%AA%AC%E0%AA%BE%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%AC_%E0%AA%86%E0%AA%82%E0%AA%AC%E0%AB%87%E0%AA%A1%E0%AA%95%E0%AA%B0


👆👆👆👆

ઉપરની લીંક પર ક્લિક કરીને બાબા સાહેબ આંબેડકર વિશે સંપૂર્ણ માહિતી એકવાર જોઈ લેવી...
DocScanner 13-Apr-2025 6-05 pm.pdf
4 MB
13/04/2025એ યોજાયેલ PSI (Descriptive) પરીક્ષાનું પ્રશ્નપત્ર
CCE UPDET
કરંટ અફેર્સને લગતી વધારે માહિતી મેળવવા અત્યારે જ જોડાવ અમારી ચેનલમાં 👇👇👇👇👇

join: https://www.tg-me.com/WebClass/com.Team_WebClass
સિંહ વસ્તી ગણતરી
CCE અપડેટ.......
રેવન્યુ ભરતી જાહેર......
આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર...

વેબસાઈટ- gseb.org અને
વોટ્સએપ નંબર - 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકાશે...
🇮🇳ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો: પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક, 24 મિસાઈલથી 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, 30 મોત; મોદીએ ઓપરેશનને આખી રાત મોનિટર કર્યું, જૈશ-લશ્કરના હેડક્વાર્ટર નષ્ટ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ધોરણ 12 ના પરિણામ પછી કૉલેજ સાથે આ બંને કોર્ષ કરી ને સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક ઝડપી શકો છો આજે જ કોન્ટેક્ટ કરો.

Joine : @Team_WebClass
હાઇકોર્ટ Dyso/Belif એક્ઝામ સ્થગિત
2025/05/12 21:37:08
Back to Top
HTML Embed Code: