Telegram Group Search
Media is too big
VIEW IN TELEGRAM
70 minut......

એક વાર જોઈ લેજો.....

Present by webkoof.🫵👍
1 APRIL 2024 1st shift review
(Authentic)


ગણિત

1. ટકાવારી -1-2 Q
2.સમય અંતર ઝડપ : 3-4 પ્રશ્ર્નો
3. કામ અને સમય : 2-3 પ્રશ્ર્નો
4. સરેરાશ : 1 પ્રશ્ન
5. DATA INTERPRETATION
(2 DI પૂછવામાં આવેલી હતી )
Pie chart + bar graph
બંને માંથી 2-2 પ્રશ્ર્નો હતા
6. સમાંતર શ્રેણી: 2-3 પ્રશ્ર્નો
7.ઉમર સબંધિત પ્રશ્નો :2 પ્રશ્ર્નો

રિઝનિંગ

1.લોહી ના સબંધો : 3-4 પ્રશ્ર્નો
2.સમસંબંધો: 2-3 પ્રશ્ર્નો
3.પેપર ફોલ્ડિંગ અને કટિંગ : 4 પ્રશ્નો
4.છુપાયેલી આકૃતિઓ : 1 પ્રશ્ન
5.SYLLOGISM: 3 પ્રશ્ર્નો
6.ગાણિતિક રિઝનિંગ : 2 પ્રશ્ર્નો
7.સંખ્યા શ્રેણી :3-4 પ્રશ્ર્નો
8. દિશા અને અંતર : 1 પ્રશ્ર્ન

CLOCK CALENDAR માંથી કોઈ પ્રશ્નઃ નોતો
કોડિંગ માંથી પ્રશ્ન નોતો


ગુજરાતી

1.સમાસ : 3 પૂછેલા
2.નવરાત્રી
3.સમાનાર્થી : વિમલ
4.વિરોધી : વક્તા
5.શુદ્ધ વાક્ય કરવાનું પૂછ્યું હતું
6.કહેવત હતી
7.સંધિ : સમ + આચાર

જોડાયેલા રહેજો
બધા જ પેપર ન રિવ્યૂ ફટાફટ મળી જશે એ પણ એકદમ સટીક

Telegram

@yagnikmaths

આ પોસ્ટ કોઈ પણ સીધી share કરી શકો
(કોપી પેસ્ટ ના કરી દેતા )
Review પરથી એટલું જાણી શકાય કે...

પેપર સિલેબસ મુજબ આવે છે.👍
Forwarded from Akki Patel
#Shift 2
#CCE
📌વેન ડાયાગ્રામ... ભારત...મધ્યપ્રદેશ ભોપાલ
📌1.નંબર સિરીઝ
18,20,24,30,38
2.x2,x3,x4,x6,x8
📌એક પ્રશ્ન લોહીના સંબંધ
📌એક પ્રશ્ન સમ સંબંધ
📌એક પ્રશ્ન inequality
📌ગણિત ના પ્રશ્રો અઘરા હતા
📌 ગુજરાતી ગ્રામર સહેલુ
📌રિજનીંગ પ્રશ્રો સહેલા
📌CCE SHIFT-2 નું પેપર SHIFT-૧ કરતા સરળ રહ્યું હતું.
Forwarded from Goal Government Exam
હું હાલ જ GSSSB માં રૂબરૂ રજૂઆત કરવા ગયો હતો એ લોકો એ ચોખ્ખી ના પાડી દીધી છે.

હાઇકોર્ટ ના ઉમેદવાર ધ્યાન કેન્દ્રિત કરે

Forward please 👍

@cceshift
કુછ ભી હો સકતા હૈ......🔥🔥
ગુજરાતની પણ એકાદી એકેડમી કઈક લિંક તો ગોતશે જ 😂😂

હવે class 3 ફેલ ફેકલ્ટીઓ upsc ના કોર્સ પણ ભણાવશે....

આગાહી .....
Cce ફ્રી પુનઃશુભારંભ......

આજનું પેહલું પેપર...

Reasoning... સરલ

ગણિત.... ટકાવારી સૌથી વધુ , પોઇન્ટ વાળા જવાબો પેહલા ગયેલા પેપર કરતા વધારે આવતા હતા

ત્રણવાર ક્રમિક વળતર ના દાખલા વધુ હતા.

ગુજરાતી સમાનાર્થી થોડાંક અઘરા હતા , રિસ્ક લેવું પડે.

ઇંગ્લિશ..આવડે તો કરવાનું બાકી...

એટલે જેટલું કર્યું છે એટલામાં આનંદમાં રહો.

કઈ ને કઈ છૂટવાનું તો છે...👍

Webkoof
આજનો પેહલી શિફ્ટમાં શબ્દ સમૂહ...

😆યાવચંદ્રદિવાકરો
દાદુર નો સમાનાર્થી....

દેડકો 😁
સેકન્ડ શિફ્ટ

4/5 ભાગુસબા
5/6 શ્રેણી
4/5નફા ખોટ
4 સમ સબંધ
4 વેન ડાયાગ્રામ
તેમાં વિધાન ની પ્રાપ્યતા વધારે હતું
ઉંમર સંબંધી નાનો / મોટો કોણ
4/5 મીરર / જળ પ્રતિબિંબ
4 આકૃતિ પૂરી કરવાની
1 સમાનાર્થી
4 જોડણી
2 સંધી
3 સમાસ
2/3 કરતરી કરમની
1 અંગ્રેજી નું ગુજરાતી
2/3 સરેરાશ
2/3 ગુણોત્તર પ્રમાણ
89:97::139: ?....

શું લોઝિક લાગે ?
સિલેબસ મુજબ ....

તૈયારી શરૂ કરીશું હવે...

ગ્રુપ B માટે એનાલીસિસ થી મટીરીયલ અને પ્રશ્નો મુજબ પોસ્ટ શરૂ કરીશું.
Cce હોય કે constable....

તૈયારી માં હવે ફરક બહુ ઓછો રહ્યો છે.
વિષયો પણ સમાન છે.

મોટા ભાગનું GPSC જેવું જ છે.

આપણે youtube માં વિડિયો સિરીઝ શરૂ કરવી છે.

અત્યાર સુધી પ્રીલીમનો માહોલ હતો.
જેના માટે તો પ્રેક્ટિસ જ મહત્વની હતી , માટે આપણે કોઈ પણ પ્રકારનું બિનજરૂરી મટીરીયલ કે પોસ્ટ નોહતા મૂકતા.

પણ હવે , મેન્સ માટે webkoof બનતી કોશિશ કરશે...

આપણે જે શરૂ કરીશું...એ પૂરું કરીશું.

1. અર્થશાસ્ત્ર
2. GCERT - ઇતિહાસ ભૂગોળ વારસો
3.Gk

આ ત્રણ માંથી youtube સિરીઝમાં શેની જરૂર વધારે છે.

શું શરૂ કરીએ...

તમારા અભિપ્રાય જણાવજો....

▫️Webkoof team.
Gm aspirant 😊

એક વાર અચૂક વાંચજો.👆
મેન્સ કે પ્રીલીમ ..બને માટે ઉપયોગી

#ગુજરાતીભાષા + english ભાષા


          Webkoof team
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬۩۞۩▬▬▬▬●
2024/05/17 02:59:38
Back to Top
HTML Embed Code: