tg-me.com/angelacademygandhinagar/10790
Last Update:
Police Constable and PSI LIVE BATCH માં
GCERT ધોરણ 6 સામાજિક વિજ્ઞાન 15-05-2024 થી શરૂ કરીશું
રોજ 1 પાઠ તૈયાર કરી એની ટેસ્ટ આપવાની છે
જેથી ધીમે ધીમે 10 મહિનામાં
ધોરણ 6 થી 10 અને જરૂર પ્રમાણે ધોરણ 11 અને 12 પૂરા કરી શકાય
રોજ 1 પાઠ તૈયાર કરી એની ટેસ્ટ આપી એના માર્ક SHARE કરવાના છે જે રોજ બપોરે 3 વાગ્યા પહેલાં થઈ જાય એવો પ્રયત્ન બધાય વિદ્યાર્થી મિત્રોએ કરવાનો છે
BY Angel academy Gandhinagar.
Warning: Undefined variable $i in /var/www/tg-me/post.php on line 280
Share with your friend now:
tg-me.com/angelacademygandhinagar/10790