Telegram Group Search
RMC Garden supervisor Paper.pdf
671.4 KB
📌Garden Supervisor Question Paper
#RMC
👉23/06/2024 આજ રોજ લેવાયેલ RMC GS નું પ્રશ્નપત્ર
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://www.tg-me.com/જ્ઞાન સારથિ/com.gyansarthiofficial
👉અથવા ટેલિગ્રામ
@gyansarthiofficial ક્લિક કરો
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://www.youtube.com/live/IH0T6Pb1bHk?si=zBvj1d5rqraAnKY6

*👆તમામ ભરતી અપડેટ્સ...*
📌SPIPA GS ANALYSIS
Environment - 30
Science and technology -14
Economy 6
Polity - 18
History, art and culture - 18
Geography - 12
CA -1
આ સવાલ ગુજરાતના #શિક્ષણમંત્રી અને #મુખ્યમંત્રી ને છે, આશા રાખું છું જો પાકસાફ હસે અને ઈમાનદારી થી આ કાર્યો કર્યા હસે તો વિગત અવશ્ય આપશે.

*
#પોસ્ટર ની જાહેરાત માંથી #ધરાતલ ઉપર ગુજરાત ના ક્યાં જિલ્લા માં ? ક્યાં તાલુકા માં ?ક્યાં શહેર માં ? કે કયા ગામ માં ??? આ બધા વર્ગખંડો કે #સ્માર્ટ_ક્લાસરૂમ બન્યા છે તે સરકાર ગુજરાત ની જનતા ને જાણ કરે...*

25000
#કમ્પ્યૂટર_લેબ ની આપ વાત કરો છો પરંતુ સામે #કમ્પ્યૂટર_શિક્ષકો કેટલા એની ભી વિગત આપશોજી ?

*શિક્ષણ ને ડિજિટલ બનાવાની સાથે સાથે ડિજિટલ (કમ્પ્યૂટર) શિક્ષકોની ભરતી પણ જરૂરી કે નહિ ?*

✴️તમે લિસ્ટ આપી દેશો તો પણ અમે જાતે જોઈ આવીશું કે કેટલા વર્ગખંડો સ્માર્ટ અને ડિજિટલ છે !

https://x.com/YAJadeja/status/1805101946497589512?t=an5-ungNzVgSdgVv91Eb6Q&s=19
Media is too big
VIEW IN TELEGRAM
*NEET_PaperLeak में भी गुजरात कनेक्शन ?🤔*

इस मीडिया रिपोर्ट के अनुसार 28 तारीख को ही पेपर गुजरात से निकल गया था ।
इसका मतलब UP पुलिस कॉन्स्टेबल(सिपाही) पेपर की ही तरह क्या NEET का भी #गुजरात में ही पेपर छपा होगा ? 🤔
#doubt
#NeetFraud
#neetscam2024

https://x.com/YAJadeja/status/1805235742765166957?t=x7zB4Edgfsjyh2nxB-L-pA&s=19
ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
2024/06/25 08:07:42
Back to Top
HTML Embed Code: