Telegram Group Search
તમારું CCE નું પેપર નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકો છો

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
આ કોઇ CCE ની Answer Sheet નથી ફક્ત Response Sheet છે માટે એમાં તમે જે ટીક કર્યા એ બતાવશે ,Answer Key થોડા સમય માં આવશે.
Wait and Watch

-Ahir Krunal Bhochiya
અત્યારે કોઇ ખોટા બધા પેપર ભેગા કરવાની મહેનત કરતા નહીં કેમ કે આમા સાચા જવાબ નહીં ખબર પડે

Answer Key આવશે ત્યારે બધા પેપર જોવાઈ 🙏
કોઇ વિડિઓ જોવાની જરૂર નથી

મારા મત મુજબ 50 કરતા વધુ ગુણ થતાં હોય તો ગ્રુપ B મેન્સ ની તૈયારી શરૂ કરી જ દો 🔥
આમાં પણ આધાર કાર્ડ જેવા જ ફોટો આવે 😂
અમુક એકેડમી વાળા વાંધા અરજી માટે પ્રશ્નો મંગાવે છે પરંતુ મને એ નથી સમજાતું કે વગર Answer key ખબર કેમ પડે કે બોર્ડ નો જવાબ ખોટો છે અને આપણો સાચો 😅

Answer Key તો આવા દો હજુ
આપડી CCE Group B મેન્સ ની ફી જોઈને ઘણી એકેડમી વાળા તળીએ બેસી ગયા છે 😅

બાકી તો લૂંટી જ લેત 🤣
હાલ એપ્લિકેશન અપડેટ નું કામ ચાલી રહ્યું છે માટે કોઇ નવા વિડીઓ નથી આવતા

એપ્લિકેશન અપડેટ થયા પછી ૨-૩ દિવસ થોડી તકલીફ પડી શકે છે
🧠 CCE ને લગતી વાતો

🔴 Live Talk @ 9:30 PM

◽️ કોને મેન્સ ની તૈયારી શરૂ કરી દેવાઈ અને કોને રીઝલ્ટ ની રાહ જોવાઈ ?

🟡 તમારા તમામ પ્રશ્નોના જવાબ આજે લાઇવ તમને મળી જશે

Link : 📌📌📌
https://youtube.com/live/Q_j4qlz_TVU?feature=share

Join Telegram : 📌📌
http://www.tg-me.com/પાટીયા by Krunal Bhochiya/com.krunalsirmaths
આપડી એપ મા અપડેટ આવી છે

જો નવી અપડેટ મા કોઇને પર્ચેસ કરેલ કોર્ષ ના દેખાય તો મને Whats App ના મેસેજ કરવો.
🔴આજે રાત્રે આપડી નવી એપ્લિકેશન મા CCE ગ્રુપ B ની લાઈવ બેચ શરૂ થવાની છે

❇️ Demo Lecture 1 ❇️

🔸Subject - ઈતિહાસ 🔸

☑️ એપ્લિકેશનમા લાઇવ ક્લાસ જોવા Live Batch મા જઈ CCE Group B મેન્સ બૅચ મા જઈ કન્ટેન્ટ મા જવાનું

◽️ એપ્લિકેશન અપડેટ કરવાની બાકી હોય તો કરી દેજો

Application Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/પાટીયા by Krunal Bhochiya/com.krunalsirmaths
🔴CCE ગ્રુપ B ની લાઈવ બેચ શરૂ

❇️ Demo Lecture 2 ❇️

🔸Subject - ભૂગોળ🔸

☑️ એપ્લિકેશનમા લાઇવ ક્લાસ જોવા Live Batch મા જઈ CCE Group B મેન્સ બૅચ મા જઈ કન્ટેન્ટ મા જવાનું

◽️ એપ્લિકેશન અપડેટ કરવાની બાકી હોય તો કરી દેજો

Application Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Join Telegram : 📌📌
http://www.tg-me.com/પાટીયા by Krunal Bhochiya/com.krunalsirmaths
18 જૂન સુધી જ આ ડિસ્કાઉન્ટ મળશે

ત્યાર પછી ની ફી 5999/-
❇️ IPhone User માટે

🔸સૌપ્રથમ નીચે આપેલી વેબસાઈટ માં જઈ ને SignUp કરવું

🔸પછી Appstore માં જઈને My Coaching એપ્લિકેશન ડાઉનલોડ કરવી

🔸એપ્લિકેશન માં ORG કોડ મા 7390784 લખવું અને મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખસો એટલે નવી એપ્લિકેશન ખૂલી જશે

આભાર 🙏
2024/06/05 10:23:06
Back to Top
HTML Embed Code: