Telegram Group Search
અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે ?
Anonymous Quiz
40%
કાલુપુર
20%
દરિયાપુર
19%
શાહપુર
21%
લાલદરવાજા
નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી ?
Anonymous Quiz
5%
ટિપ્પણી
8%
મેર રાસ
81%
બીહુ
5%
હુડો
ગાંધીજીનો ‘સાબરમતી આશ્રમ' કયાં આવ્યો ?
Anonymous Quiz
3%
ગાંધીનગર
4%
દાંડી
31%
કોચરબ
62%
અમદાવાદ
ચિત્રવિચિત્રનો પારંપરિક લોકમેળો નીચેનામાંથી કયા સ્થળે ભરાય છે?
Anonymous Quiz
6%
પોશીના
70%
ગુણભાખરી
23%
શામળાજી
1%
મેઘરજ
દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે?
Anonymous Quiz
12%
ઈર્શાદ
58%
મીનપિયાસી
23%
દ્વિરેફ
8%
ઘનશ્યામ
ઈ.સ. 1922માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો?
Anonymous Quiz
12%
સુરેશ જોશી
35%
રા. વિ. પાઠક
17%
ગાંધીજી
35%
કનૈયાલાલ મુનશી
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી?
Anonymous Quiz
35%
માધવ રામાનુજ
33%
રાજેન્દ્ર શાહ
19%
ઉશનસ્
12%
સ્નેહરશ્મિ
આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યપ્રકાર જણાવો.
Anonymous Quiz
11%
ગીત
29%
પદ
28%
કાફી
32%
છપ્પા
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?
Anonymous Quiz
57%
ગિજુભાઈ બધેકા
19%
જગદીશ ભટ્ટ
17%
ઈશ્વર પરમાર
7%
સાં. જે. પટેલ
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' આ રચનાના કવિનું નામ જણાવો.
Anonymous Quiz
17%
વેણીભાઈ પુરોહિત
25%
રમેશ પારેખ
12%
સુરેશ દલાલ
46%
હરીન્દ્ર દવે
'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.
Anonymous Quiz
4%
મનહર મોદી
13%
રાજેન્દ્ર શુક્લ
32%
આદિલ મન્સૂરી
51%
ચિનુ મોદી
નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર' નું છે ?
Anonymous Quiz
10%
રાજુ
32%
અલકકિશોરી
27%
ચંદા
31%
મૃણાલ
મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ?
Anonymous Quiz
16%
પ્રેમાનંદ
23%
નરસિંહ
52%
મીરાં
9%
વલ્લભ
કવિ ઉમાશંકર જોશીને કયા વર્ષમાં 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો હતો?
Anonymous Quiz
18%
1978
17%
1939
59%
1968
6%
1988
કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા ?
Anonymous Quiz
46%
ચૂડી બનાવવાના
28%
કાપડવણાટના
23%
પત્રકારત્વના
2%
ખેતીના
ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ?
Anonymous Quiz
15%
પાલણપુર
28%
ફ્તેહપુર
40%
આણંદપુર
17%
વીરપુર...
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ?
Anonymous Quiz
17%
બારમી
47%
પંદરમી
19%
સોળમી
16%
ચૌદમી
Embracing the Future!!

Celebrating Innovation and Excellence with the Times Next Gens Award!!

Our heartiest congratulations to our Managing Director Mr. Krushabh Patel!!!
Honoured for groundbreaking achievement, unwavering dedication and transformative impact on shaping the future!!

Awarded by Aman Gupta (Boat, Shark Tank) in presence of Shri. Malek Sir (Commissioner of Police, Ahmedabad)🏆

LIBERTY CAREER ACADEMY

#blessed #timesofindia #timesawards #timesnextgensaward #libertycareeracademy
2024/05/31 09:52:11
Back to Top
HTML Embed Code: