Telegram Group Search
IN-CD-18-05-2024.pdf
791.1 KB
Important Notice to Download Call Letters for Examinations to be taken in the Month of May-2024 and June-2024.

@mechtest1
Interview Programme, Advt. No. 25/2022-23, Deputy Executive Engineer (Mechanical), Class-2 (GWSSB)
DEMO COPY - AMC - Technical Supervisor (Light).pdf
626.4 KB
📃 Demo Copy
🔎 AMC-Technical Supervisor (Light) exam ની તૈયારી કરતાં candidates ને ઉપયોગી બની રહે તેવો વિષય (Illumination Basic terms, laws, lamps) માટે MECHTEST PLUS માં આપવામાં આવતાં Content ની Demo copy.
🔎 આમ, AMC-Technical Supervisor (Light) તમામ વિષયોનું Content (Theory&Mcqs) Plus માં આપવામાં આવશે.

For more info:
Chat with us:
https://www.tg-me.com/mr_mechtest
#CCE
#GSSSB
📌જા.ક્ર. 212/202324, CCE ઉમેદવારોની રિસ્પોન્સ સીટ અને PAK આજરોજ સાંજે 7:00 વાગે નીચે આપેલ લિંકમાંથી ઓપન થશે.
ઉમેદવારઓ એ PAK સામે વાંધા/ સુચન હોય તો ઓનલાઇન ઓબ્જેક્શન ફોર્મ માં રજુ કરવા.


Link:
https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/88319/login.html

@mechtest1
CCE Rank Predictor:
(સંભવિત Rank)

https://rankmitra.in/r/all/rank.php

tamari PAK open karo cho Google ma ae link copy karine ama paste karo...

@mechtest1
CCE Rank Predictor:
(સંભવિત Rank)

https://rankmitra.in/r/all/rank.php

તમારી PAK open કરો Google માં અને ઉપરથી link copy કરીને આમાં paste કરો...અને પછી submit પર ક્લિક કરો.

આ Rank Predicator માં જેટલાં વધારે લોકો પોતાનો Rank જોશે અથવા Log in કરશે તેટલી Accuracy વધશે. જેથી મિત્રો, આને Share કરજો...

હવે આમાં તમારી Shift ના Avg. Marks પણ દેખાડશે. અને તમામ Shift ના Avg. Marks દેખાડશે..

80% Cases માં Normalization એવી રીતે થતું હોય છે કે જો તમારી શિફ્ટના Avg. Marks બધી જ શિફ્ટના Avg. Marks કરતાં ઓછા હોય તો તમારી શિફ્ટનું પેપર અઘરું હતું જેથી તમારાં માર્કસમાં વધારો થશે અને
જો તમારી શિફ્ટના Avg. Marks બધી જ શિફ્ટના Avg. Marks કરતાં વધારે હોય તો તમારી શિફ્ટનું પેપર સહેલું હતું જેથી તમારા marks મા ઘટાડો થશે.

ઉપરોક્ત લખાણમાં 80% લખેલું છે જેમાં 20% cases માં એવું થતું હોય છે કે જો તમારી શિફ્ટમાં વધારે Que Cancelled (5-6 થી વધારે) થયા હોય તો આમાં માર્ક્સમાં વધારો કે ઘટાડો થશે તેમાં તેટલી Accuracy જળવાતી નથી..

@mechtest1
આગામી દિવસોમાં આવનાર Exams માટે Current Affairs ક્યાંથી કરવું ??

શું એક Month ના current Affairs માટે 100 થી 120 પેજ વંચાય કે નહીં ??

એ તો ખબર છે કે કોઈ પણ Current Affairs ના સવાલો The Hindu, PIB, The Economic Times, The Indian Express જેવી sites પર મૂકવામાં આવતી માહિતી માંથી પુછાય છે પરંતુ જો એ કરવા જઈએ તો કેટલો સમય બગડે અને આમ સમયનો બગાડ કરવો તે કેટલું યોગ્ય??


Stay Tuned...

@mechtest1
Demo Copy👇
Current Affais Demo Copy.pdf
1.1 MB
DEMO COPY:

🧩 MECHTEST PLUSમાં આપવામાં આવતું Current Affairsનું Content.
🧩 આવનાર GPSC, CCE Mains, AMC, PSI જેવી Exams માટે ખુબ જ ઉપયોગી.
🧩 To the Point માહિતીનો સમાવેશ.
🧩 4 થી વધુ News Sites માંથી બનાવેલ અને ગુજરાતી ભાષામાં Topic Wise રૂપાંતરણ.

Plus 2024' Content Info:
https://www.tg-me.com/Mech Test GPSC CCE/com.mechtest1/876

For more info:
Chat with us:
https://www.tg-me.com/mr_mechtest

@mechtest1
What are the reasons for using this sources.pdf
1.2 MB
What are the reasons for using this sources??
👁‍🗨 MECHTEST PLUS 2024

☞ જો તમે AMC Tech. Supervisor (Light) Exam ની તૈયારી કરતાં હોય તો તમે MechTest Plus માં જોડાઈ શકો છો. જેથી તમને આ Exam નું સચોટ Content મળી રહે. અત્યાસુધીમાં 35 થી પણ વધારે લોકો જોડાઇ ચૂક્યા છે કે જે આ Exam ની તૈયારી કરી રહ્યા છે.

📃 Content Demo Copy:
(Illumination Basic terms, laws, lamps)
https://www.tg-me.com/Mech Test GPSC CCE/com.mechtest1/893

Chat with us:
https://www.tg-me.com/mr_mechtest

︻︻︻︻︻︻︻︻︻︻︻︻︻︻
💰 Price: ₹ 999 830/-
🗓 Validity: Till 31st Dec 2024


📣 𝗝𝗼𝗶𝗻 𝘂𝘀 𝗡𝗼𝘄 ! 𝗧𝗼 𝗯𝘂𝗶𝗹𝗱 𝘆𝗼𝘂𝗿 𝗙𝘂𝘁𝘂𝗿𝗲

𝔻𝕠𝕟'𝕥 𝕞𝕚𝕤𝕤 𝕥𝕙𝕖 𝕆𝕡𝕡𝕠𝕣𝕥𝕦𝕟𝕚𝕥𝕪..!!!
📝📝📝📝📝📝📝

📝📝📝📝📝📝📝

📝📝📝📝📝📝📝📝

🔖ONE TIME PAY FOR 8 MONTHS 🔖
PRICE: ₹180 220

🖥 QR scan કરીને Pay કરવાનું ત્યારબાદ
@ca_mechtestgpsc પર Payment નો
Screen Shot મોકલવો.

Verify થયા પછી તમને પ્રાઇવેટ ગ્રુપમાં Join
થવાની Link મળશે...


[એક વાર Join થવાથી અથવા એક વાર
Price ચૂકવ્યા બાદ, 6th May 2024 થી
31st Dec 2024 સુધીનું Current Affairs
મળશે. એટલે કે આ સમયગાળા માટે તમારે
એક જ વાર Pay કરવાનું રહેશે.]
[દરેક નવા અંકમાં 4 કે 5 Weekનું Combine
Current Affairs મળશે ]

🌐 Demo Copy:
www.tg-me.com/Mech Test GPSC CCE/com.mechtest1/906

Current Affairs માટે કોઈ પણ Doubt હોય
તો
@ca_mechtestgpsc ને પૂછી શકો છો.

🔵@mechtest1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🖥 Call Letter Download Start of GWRDC (GPSC) AAE:
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3D
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📝📝📝📝📝📝📝

📝📝📝📝📝📝📝

📝📝📝📝📝📝📝📝

🔖ONE TIME PAY FOR 8 MONTHS 🔖
PRICE: ₹180 220

🖥 QR scan કરીને Pay કરવાનું ત્યારબાદ
@ca_mechtestgpsc પર Payment નો
Screen Shot મોકલવો.

Verify થયા પછી તમને પ્રાઇવેટ ગ્રુપમાં Join
થવાની Link મળશે...


[એક વાર Join થવાથી અથવા એક વાર
Price ચૂકવ્યા બાદ, 6th May 2024 થી
31st Dec 2024 સુધીનું Current Affairs
મળશે. એટલે કે આ સમયગાળા માટે તમારે
એક જ વાર Pay કરવાનું રહેશે.]
[દરેક નવા અંકમાં 4 કે 5 Weekનું Combine
Current Affairs મળશે ]

🌐 Demo Copy:
www.tg-me.com/Mech Test GPSC CCE/com.mechtest1/906

Current Affairs માટે કોઈ પણ Doubt હોય
તો
@ca_mechtestgpsc ને પૂછી શકો છો.

🔵@mechtest1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/06/24 10:50:53
Back to Top
HTML Embed Code: