Telegram Group Search
FINAL-Verification-JE-20-03-21-FINAL.pdf
502.7 KB
 DGVCL Vidyut Sahayak (Junior Engineer – Electrical/ IT/ Civil) List of Candidates for Document Verification 2021
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Forwarded from Sahil
આદિવાસી લોકોમાં સાપ્તાહિક બજાર "હાટ" પરથી વારના નામ પડયા

🔹 સોમવાર - બંધારપાડિયો, વોડિઓ
🔹 મંગળવાર - અરોહાર, બાણો, બોરડી
🔹 બુધવાર - ઉમાડિયો, માંડવિઓ
🔹 ગુરુવાર - દેવ ગાડિયો, ઇશરવાડિયો
🔹 શુક્રવાર - વલોડિયો, રાયપુરીયો
🔹 શનિવાર - વ્યારિયો, થાવરવાર
🔹 રવિવાર - ઈતવાર કે દીતવાર
Forwarded from Sahil
સોમવાર - રાપચોરિયો
મંગળવાર -ડોડીયો
બુધવાર -ગુજરીહાટ
ગુરુવાર -દેવનોહાટ
શુક્રવાર -જુનલો
શનિવાર -થાવર (ઉદાપરીયો )
રવિવાર - દીતવાર.

છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તરોમાં હાટ ભરાય તેના નામ ☝️
Forwarded from Material-Study with Juvansinh (Dr.JJ Jadeja)
Live lecture start
Forwarded from Dinesh Dasa
GPSC દ્વારા ૨૨-૨૬ એપ્રિલ દરમિયાન યોજાનાર પોલીસ ઈન્સપેકટરની શારીરિક કસોટી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ એપ્રિલ મહિનાની તમામ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨/૫ થી શરૂ થતી પરીક્ષાઓ બાબતે પરિસ્થિતિની સમીક્ષા કરી ૨૫ થી ૨૮ એપ્રિલ દરમિયાન નિર્ણય કરવામાં આવશે.

જ્યારે ૧૧/૪ ની પરીક્ષાઓ રદ થઈ ત્યારે ૯૦% ઉમેદવારો નિરાશ થયા હતા અને નારાજગી વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી. કેટલાક મિત્રો માનતા થયા કે ટ્વીટરના પ્રભાવમાં આયોગે આ નિર્ણય લીધો હશે. મારે સ્પષ્ટ કરવું છે કે ટ્વીટર ટ્રેન્ડની આયોગના નિર્ણય પર ભૂતકાળમાં પણ ક્યારેય કોઈ અસર નથી થઈ અને ભવિષ્યમાં પણ નહીં થાય. વર્તમાન ઉદ્દભવેલ પરિસ્થિતિને ધ્યાને લઈ કેટલાક નિર્ણય ક-મને કરવા પડે છે. જ્યારે ૧૧/૪ ની પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તે જ નોટીફિકેશનમાં PI ની શારીરિક કસોટી (અસંખ્ય ટ્વીટ પછી પણ) યથાવત રાખવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું હતું. ૯/૩ અને ૨૧/૩ ની પરીક્ષા કે જેમાં બે લાખ કરતા વધુ ઉમેદવારો નોંધાયેલા હતા અને સતત ચાર દિવસ સુધી કેટલાક લોકોએ ટ્વીટર અભિયાન કર્યુ હોવા છતાં આયોગ દ્વારા આ પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજવામાં આવેલ છે, જ્યારે કેટલીક પરીક્ષામાં જૂજ ઉમેદવારો હોવા છતાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આયોગે એપ્રિલ મહિનાની તમામ પરીક્ષાઓ રદ્દ કરી છે. આયોગ સમયાનુસાર વિવેકબુદ્ધિ વાપરી નિર્ણય કરે છે.

જ્યાં સુધી પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતીનો સવાલ છે તો આયોગે નિર્ણય કર્યો હતો કે જે ઉમેદવારો ૧ લી માર્ચ, ૨૦૨૧ પછી અને ૨૫ એપ્રિલ સુધીમાં કોવિડથી સંક્રમિત થયા છે, તેઓને આધારભૂત તબીબી પ્રમાણપત્રો રજૂ કર્યેથી મેઇન્સ પરીક્ષા પહેલાં શારીરિક કસોટી (PET/PST) માટે બીજી તક આપવામાં આવશે. ઉપર મુજબની અનુકૂળતા/સ્પષ્ટતા કર્યા પછી પણ કેટલાક ઉમેદવારો સતત બગીચા બંધ છે, દોડવાની પ્રેકટીસ થતી નથી, અમે કરાઈ સુધી કેમ પહોંચીશું ? કયા રહીશું ? આ મુશ્કેલી છે તે મુશ્કેલી છે.... વિગેરે રજુઆત કર્યા કરે છે. આવા ઉમેદવારો પ્રાથમિક દ્રષ્ટીએ પોલિસ ઓફિસર બનવાને લાયક નથી. કોરોના પોઝીટીવ કોઈ ઉમેદવાર આ શારીરિક કસોટીમાં ભાગ લેવાનો નહોતો, એટલે આ બાબતની ચિંતા કરવાની કોઈએ જરુર નહોતી. જેની તૈયારી નથી તેઓની હાલત બે મહીના પછી પણ આવી જ રહેવાની છે. આયોગની જવાબદારી સરકારશ્રીને શારીરિક તથા માનસિક રીતે સજ્જ પોલીસ અધિકારીઓ પસંદ કરીને આપવાની છે. શારીરિક રીતે સજ્જ એ ઉમેદવાર કહેવાય કે જે કોઈ પણ સમયે ૦૫ કિલોમીટર દોડી શકે (નહીં કે છ મહીના પ્રેકટીસ કરી) અને માનસિક રીતે સજ્જ એ ઉમેદવાર કહેવાય કે જે મુશ્કેલ સમયમાં પરીક્ષા માટે ઉપલબ્ધ રહી શકે. શારીરિક અને માનસિક સક્ષમતા ન ધરાવતા ઉમેદવારો PI કે સરકારની કોઈપણ પરીક્ષાથી દૂર રહે તે જ હિતાવહ છે. આયોગ સમયે સમયે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય કરે જ છે. હવે પછી પણ, મુખ્ય લેખિત પરીક્ષા પહેલા ૭ દિવસની નોટીસથી શારીરિક કસોટી યોજવામાં આવશે. પરીક્ષાનું આયોજન ક્યારે કરવું એ આયોગનો અબાધિત અધિકાર છે અને તેવા સમયે જો કોઈ ઉમેદવાર આયોગની પરીક્ષાને સોશિયલ મીડિયાના કે અન્ય માધ્યમોથી યેનકેન પ્રકારે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરશે તો એને ગેરવર્તણૂકનો ભાગ ગણી આવા ઉમેદવારને આ પરીક્ષા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. રજુઆત કરવી એ અધિકાર છે પણ એકની એક વાત સતત કરવી એ ગેરશિસ્ત છે.

અગાઉ જણાવ્યા મુજબ ૯૦% કરતા વધુ ઉમેદવારો પરીક્ષા સમયસર યોજાય તેના પક્ષમાં હોય છે. તેઓ ટ્વીટર પર સમય વેડફવાના બદલે જે તે પરીક્ષાની તૈયારીમાં ગળાડુબ હોય છે. કશે નોકરી કરતા હોય કે ઉચ્ચ અભ્યાસ કરતા હોય તો એ બધુ પડતું મુકી GPSC પરીક્ષા માટે સમર્પિત થતા હોય છે. પરીક્ષા મોકુફીનો નિર્ણય આવા ઉમેદવારો માટે હતાશાજનક હોય છે. પરીક્ષા સમયસર લેવાય જાય અને પરીણામ ખબર પડે તો ભવિષ્યમાં શું કરવું તે ખબર પડે. પેન્ડેન્સિ જીવનના નિર્ણયોને પણ પાછળ ધકેલે છે. મેં અગાઉ પણ કહ્યું છે કે ટ્વીટર એકટીવીસ્ટસ ફાઈનલ મેરીટમાં સ્થાન પામ્યા હોય તેવું ધ્યાનમાં નથી. માટે આવા ઉમેદવારોએ ખોટી ડીજીટલ કુસ્તી કરવાથી દૂર રહેવું અને સમય વેડફ્યા વગર વાંચવામાં ધ્યાન આપવું. આયોગ પક્ષે પણ પ્રાથમિક કસોટી યોજવાની હોય તો પરીક્ષા કેન્દ્રો, ઈન્વીજીલેટરસ તથા અન્ય સુવિધાઓ અને શારીરિક કસોટીના કિસ્સામાં ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ સ્ટાફ વિગેરે નક્કી કરવામાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે. પરીક્ષા મુલતવી રહેવાથી બધી મહેનત એળે જતી હોય છે.

આશા રાખીએ સત્વરે પરિસ્થિતિ રાબેતા મુજબ થાય અને મુલતવી રહેલી તથા અન્ય પરીક્ષાઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ લેવાય.

.....सब को सन्मति दे भगवान....
Forwarded from Hiren Bharvad
Std-6 Social Science -Gujarati Medium.pdf
58.7 MB
ધોરણ :- 6
સામાજિક વિજ્ઞાન
STD-7 Social Science New -Gujarati-Medium(1).pdf
34.9 MB
ધોરણ - 7
સામાજિક વિજ્ઞાન PDF
Std-8 Social Science Sem-1 -Gujarati Medium.pdf
10.6 MB
ધોરણ - 8
સામાજિક વિજ્ઞાન
પ્રથમ સત્ર
Std-8 Social Science Sem-2 -Gujarati Medium.pdf
18 MB
ધોરણ- 8
સામાજિક વિજ્ઞાન
દ્વિતિય સત્ર
Std- 9 Social Science -Gujarati Medium.pdf
26.6 MB
ધોરણ - 9
સામાજિક વિજ્ઞાન
Std-10 Social Science_Gujarati.pdf
64.2 MB
ધોરણ - 10
સામાજિક વિજ્ઞાન
TOP 5 COUNTRIES IN TERMS OF NOMINAL GDP

Rank =1
Country =USA
Size of GDP in terms of own Currency (Approximate values) =$21 trillion
Exchange rate =N/A
Size of GDP in terms of Dollars (Approximate values) =$21 trillion

Rank=2
Country= China
Size of GDP in terms of own Currency (Approximate values) =92 trillion Yuan
Exchange rate=$1= 7 Yuan
Size of GDP in terms of Dollars (Approximate values) =$ 13 trillion

Rank= 3
Country =Japan
Size of GDP in terms of own Currency (Approximate values) =553 trillion Yen
Exchange Rate =$ 1 = 107 Yen
Size of GDP in terms of Dollars (Approximate values)=$5 trillion

Rank= 4
Country =Germany
Size of GDP in terms of own Currency (Approximate values) =3.5 trillion Euros
Exchange Rate =$ 1 = 0.90 Euro
Size of GDP in terms of Dollars (Approximate values) =$4 trillion

Rank= 5
Country =India
Size of GDP in terms of own Currency (Approximate values) =204 lakh crores
Exchange Rate =$ 1 = 70 Rs
Size of GDP in terms of Dollars (Approximate values) =$2.9 trillion

@GUIDANCEFORGPSC
2024/05/12 23:29:13
Back to Top
HTML Embed Code: