Telegram Group Search
Dhyey Team તરફથી
એક સંદેશ!

મિત્રો, GCERT & NCERT માટેનુ એક ઊંડાણપુર્વક એનાલીસીસ હમણાં જ આપણે યુ-ટ્યુબમાં મુક્યું હતું......

હવે ટૂંક સમયમાં આપણે એક ખૂબ મહત્વની સિરીઝ લઇને આવી રહ્યા છીએ જેમાં.
GCERT & NCERT નું સરસ ગુજરાતી ભાષામાં મટીરીયલ પણ આપણે આપીશું...
અને એના વિડીયોઝ પણ આપીશું.....

અને આ બધુ જ તદ્દન ફ્રી હશે..યુ-ટ્યુબ પર..

આપનો GCERT & NCERT નો ડર ભગાડવાની જવાબદારી અમારી.. ટેન્શન છોડી દેજો...જોડાયેલા રહો...

અનિલ ચૌધરી..& પાર્થ સોરઠીયા.

Join 👉@Dhyey_GPSC

#Stay_tuned
આવી જાવ દોસ્તો
Dear Aspirants are you ready for mains books ??? We are working on GS-1, GS-2 and GS-3 books ?? ટૂંક સમયમાં આપણે આ બુકો લોન્ચ કરીશું...

Coming soon☺️☺️

દોસ્તો અત્યારે proof reading ચાલું છે....ત્યાર બાદ ડિઝાઇન કરીશું☺️☺️


: અનિલ સર અને પાર્થ સર..
Quality and experience speak louder ☺️☺️☺️

We are working hard for these mains booklets☺️☺️

Stay tuned ☺️☺️☺️ coming soon......

કોપી પેસ્ટના બદલે...360° એનાલિસિસ કરવાનો પ્રયાસ કર્યો છે...લાંબા લાંબા ફકરાઓના બદલે ટુંકમાં અને મુદ્દાસર લખવાનો પ્રયાસ કર્યો છે...

લાંબુ લાંબુ લખવાના બદલે પ્રશ્નની માંગને સમજી લખવાનો પ્રયાસ કર્યો છે..

કેટકેટલીય મુખ્ય પરીક્ષાના ખરાબ અને સારા અનુભવો બાદ એક બુક લખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ☺️☺️☺️

: પાર્થ સર અને અનિલ સર
🔴Crash course available in Dhyey Live Application.

👉 Course link :
https://dhyeyliveapplication.page.link/TmLr7MuNpYgir2w97

☎️Helpline : 9875042346

🔴Best Lectures + Best Book + Tests🔴
🔴CCE Merit નું સચોટ એનાલીસીસ ચાલુ જ છે... આવી જાઓ..👆👆

શિફ્ટવાઇઝ એનાલીસીસ...
CCE Merit.pdf
1.4 MB
👇CCE Merit analysis Video👇

Video Link :
https://www.youtube.com/live/h21Q8ifnbkU?si=c1Q1BiZZ66gFF0r5

👉 Join 👉 @Dhyey_GPSC
(1) જો SSC ના આધારે CCE માં મેરીટ કાઉન્ટ થશે તો તમારા FINAL SCORE( Normalised) ના આધારે મેરીટ બનશે. જે અંગેનું સૂત્ર ફોટોમાં આપેલ છે.

(2) તમારી શીફ્ટની સરેરાશ કરતાં તમારે વધારે માર્કસ હોય તો normalized સ્કોર તમારો વધશે.

(3) Rank Mitra ની pdf માં આપેલ શિફ્ટ વાઈઝ સરેરાશ સ્કોર કરતાં 5 જેટલો સરેરાશ સ્કોર ઘટવાની સંભાવના છે.

(4) તમારા raw સ્કોર કરતા ફાઈનલ અથવા Normalised સ્કોરમાં 0-17 માર્કસનો વધારો કે ઘટાડો થઈ શકે.

(5)તમારા માર્કસની ગણતરીમાં 71 શીફ્ટમાં જે શીફ્ટનો સરેરાશ સ્કોર સૌથી વધું હશે તેમાં જ વધારો કે ઘટાડો થશે

(6) જો જી.પી.એસ.સીની જેમ મેરીટ ગણાશે તો વધું લોકો મુખ્ય પરીક્ષા આપશે અને મેરીટ નીચું રહેશે. અને જો vacancy ના 7 ગણા જ બોલાવશે તો થોડું મેરીટ ઉપર રહેશે.

નોંધ: CCE માં ક્યાં પ્રકારે Normalisation થશે તે અંગેની જાણકારી નોટીફિકેશનમાં આપેલ નથી. સંભાવના એ જ છે કે SSC માં જે સૂત્રના આધારે ગણતરી થાય છે તે જ આધારે CCE માં પણ ગણતરી થશે. કારણ કે બંનેની પરીક્ષા TCS દ્વારા જ લેવાય છે.

Lecture link:
https://www.youtube.com/live/h21Q8ifnbkU?si=c1Q1BiZZ66gFF0r5


: પાર્થ સર અને અનિલ સર
👍Best Of Luck... UPSC Aspirants...
ધ્યેય લાઈવ એપ્લીકેશન ડાઉનલોડ કરો. જેમાં લાઇવ બેચમાં જઈને આપ સમર્પણ બેચમાં ડેમો લેક્ચર જોઈ શકો છો...

મુખ્ય પરીક્ષામાં સચોટ માર્ગદર્શન એટલે ધ્યેય....
🔴પોલીસ વિભાગમાં 31-માર્ચ 2024 સુધીમાં 28993 (આશરે 29000) જગ્યાઓ ખાલી છે.....

🔴હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યા કે ભરતી ક્યારે કરશો??
🔴પ્રગતિ 3.0 | COMING SOON...

STI & GPSC Foundation Batch

10 જુલાઈથી બેચ શરૂ થશે

Registration started

☎️ Call now
9875042346
🔴Free course launching....

👆NCERT & GCERT Free materials & Lectures & Tests👆👆

મિત્રો...આવી જાવ લાઇવ અને જાણો ક્યાંથી મળશે??
🔴NEW GPSC & STI Foundation Batch 2025🔴
----------‐--------------------------------------
10 જુલાઇથી શરુ થઇ રહી છે.

ગુજરાતની સૌથી અનુભવી ફેકલ્ટી ટીમ.

પાર્થ સર અને અનિલસરની મેન્ટરશીપ હેઠળની 15 મહિનાની લાંબા ગાળાનો બેચ

ઓફલાઇન ગાંધીનગર ખાતે આવવાનું હોયતો રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ઓફલાઇનમાં માત્ર 10 સીટ બાકી છે... રજીસ્ટ્રેશન માટે 9875042346 પર કોલ કરી આપનું નામ અને મોબાઇલ નંબર નોંધાવી લેવો


☎️Helpline No. 9875042346
2024/06/21 04:05:56
Back to Top
HTML Embed Code: