Telegram Group Search
*🔥May Month Newspaper Current Affairs Highlight🔥*

*🗞️Date:- 16-05-2024 થી 31-05-2024🗞️*

17 મેવર્લ્ડ હાઇપર ટેંશન ડે

વર્ષ 2027માં મહિલા ફિફા વર્લ્ડકપ ક્યાં રમાશે
*☑️બ્રાઝીલ*

18 મેઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે

ICICIને બેન્ક બનાવનાર મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું
*☑️નારાયણન વધુલ*

20 મેવિશ્વ બી (મધમાખી) ડે

ઈરાનના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું
*☑️ઇબ્રાહિમ રઇસી*
*☑️ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા*

વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક ભારતમાં ક્યાં આવેલું છે
*☑️હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના તાશીગાંગમાં 15,256 ફૂટની ઊંચાઈએ*

22 મેઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી (જૈવવૈવિધ્ય)

25 મેવર્લ્ડ થાઇરોઇડ ડે

કાન્સ ફેસ્ટિવલ 2024માં 'અન સર્ટન રિગાર્ડ' કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની
*☑️અનસૂયા સેનગુપ્તા*
*☑️ભારતની પાયલ કાપડિયાએ પણ કાન્સ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પહેલી ભારતીય સર્જક બની*

કયો દેશ નાગરિકતા કાયદામાં સુધારો કરી 'પહેલી પેઢીની મર્યાદા' દૂર કરશે
*☑️કેનેડા*
*☑️કેનેડા બહાર જન્મેલા માતા-પિતાના વિદેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા આપી શકાતી નહોતી*

IPL સીઝન 17માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)*
*☑️KKR ત્રીજી વખત ચેમ્પિયન બની*
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું*
*☑️વિજેતા ટીમને 20 કરોડ અને રનર અપ ટીમને 13 કરોડ મળશે*

તાજેતરમાં બંગાળમાં આવેલ વાવાઝોડું
*☑️રેમલ*

1 જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો અમલ થશે.જેમાં મેટ્રોપોલિટન કોર્ટનું નામ હવે કયા નામે ઓળખાશે
*☑️જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ*

તાજેતરમાં DRDOએ SU-30 MKI ફાઇટર જેટ વિમાનમાંથી કઈ મિસાઈલ છોડી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*☑️એન્ટિ-રેડિએશન રુદ્ર એમ-2 મિસાઈલ*

31 મેવિશ્વ તમાકુ નિષેધ દિવસ

ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ અપ અગ્નિકુલે ભારતના પહેલા ખાનગી પેડથી વિશ્વમાં પહેલું 3D પ્રિન્ટેડ એન્જીન રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે
*☑️અગ્નિબાણ સોર્ટેડ 01*

💥💥
*🗓️જૂન મહિનાના મહત્વના દિન વિશેષ🗓️*

●1 જૂનવિશ્વ દૂધ દિવસ, ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ

●3 જૂનવિશ્વ સાઇકલ દિવસ

●5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

●7 જૂનવિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

●14 જૂનવિશ્વ બ્લડ ડોનેશન ડે

●21 જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ

●27 જૂનવિશ્વ ડાયાબિટીસ ડે

💥💥
LECME-47-202324.pdf
597.5 KB
Adv 47 Class 1/2 Pre Result

LECME Advt. No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Service, Class 1 & 2 and Gujarat State Municipal Chief Officers’ Service, Class-2.


#GPSC
ટેલીગ્રામ પર અત્યારે કોર્સ નો રાફડો ફાટ્યો છે જ્યાં જુઓ ત્યાં કોર્સ ના મેસેજ થાય ને એમાં પાછું અમુક લોકો 200 થી લઈ ને 1000/1200 સુધી ની કિંમત માં કોર્સ વેચે છે આવા જે કોર્સ વેચવા વાળા છે એવા લોકો ની વાત માં આવી ને ઘણા લોકો એને પૈસા આપી દે છે ને પછી એ paid વાળા એને કોઈ કોર્સ આપતા નથી ટેલીગ્રામ પર આવા ઘણા scam થાય છે એટલે એવા લોકો થી બચી ને રહો જ્યાં ફ્રી માં મળે ત્યાં થી લઈ લો બાકી આવા કોઈ paid વાળા પર વિશ્વાસ કરીને પૈસા ન આપતા નહિતર તમારી સાથે પણ scam થઈ શકે છે

# સાવધાન રહે સતર્ક રહે
ટેલિગ્રામમાં જે કોર્સ / બેચ વેચાઈ છે એના કરતાં ઓફિશિયલ એપ પરથી Purchase કરશો અન્યથા જે આવી રીતે ટેલોગ્રામમાં કોર્સ વેચે છે એમાં નાણાનું નુકશાન તો થશે જ સમયનું પણ નુકશાન છે.

આપ સૌ સમજદાર છો
સાવધાન રહો.
સેન્ટ્રલના કોર્સ એટલે કે SSCના કોર્સ વાઇરલ થયા ત્યારે Careerwill એ જ ઘોષણા કરી હતી કે લોકો અમારા કોર્સ ક્યાંય વાઇરલ થતા જોવે અને અમને માહિતી આપશે તો એમને અમે 1000 રૂપિયા ઇનામ આપીશું ,
હું ખોટો નથી આપ ટેલોગ્રામમાં જોઈ શકો છો ,
મારા મત પ્રમાણે ગુજરાતની એકેડમી કે જેના કોર્સ વાઇરલ થાય છે એમને ભેગા થઈને અથવા પોતાના રીતે પણ કહેવું જોઈએ કે અમારા કોર્સ જ્યાં વાઇરલ થાય છે એની માહિતી આપનારને અમે કોર્સ ફ્રીમાં અથવા Nominal Fees સાથે વિદ્યાર્થીઓને આપીશું

જનહિતમાં જારી !
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📌List of national parks in India
📌જા.ક્ર:૨૨૫/૨૦૨૩૨૪ અંંતર્ગત નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરી, કચેરી હસ્તકની "પેટા હિસાબનીશ/સબ ઓડીટર" સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને "હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક" સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સયુંક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પરીક્ષા અંગેની અગત્યની જાહેરાત

Exam Date28/07/24

#GSSSB #Exam
FAK-40-2023-24.pdf
248.2 KB
📌Final Answer Key of Advt. No.40/2023-24, Tribal Development Officer, Class-2, in the General State Service under the Commissionerate of Tribal Development

#GPSC #FAK
2024/06/06 12:32:36
Back to Top
HTML Embed Code: