Telegram Group Search
📍18 એપ્રિલ - વર્લ્ડ હેરિટેજ ડે

#Culture
લોકો કહે છે સોશિયલ મીડિયા થી દૂર રહો

અરે ભાઈ એ બધું UPSC ની તૈયારી વાળા ને ઠીક લાગે .. અમે રહ્યા CCE વાળા .. ખબર નહીં ક્યારે પરીક્ષા પાછળ ઠેલાય જાય … 😀😀
"વિદ્યાર્થીઓ ચૂનોતીયો સે નહીં,
ચૂંટણીઓ સે પરેશાન"

- કવિની પરીક્ષા બંધ રહી છે.😏
💁‍♂ જા.ક્ર. 216 (Surveyor- મુખ્ય નગર નિયોજક), 217 ( વર્ક આસિસ્ટન્ટ - નર્મદા) અને 222 ( મશીન ઓવરશિયર- ઉદ્યોગ વિભાગ) ની તા.10/માર્ચ ની પરિક્ષાઓ ની ફાઈનલ આન્સર કી FAK મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

⚡️https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88100/login.html

#GSSSB #FAK
Calendar-Year-2025-engl-250424.pdf
51.8 KB
UPSC 2025 Official Calendar


CSE 2025 PRELIMS - 25/05/2025

CSE 2025 MAINS Date - 22/08/2025

#UPSC
💁‍♂Sc/ST ઉમેદવાર જોગ---જે લોકો intrested હોય તે નીચે આપેલ ગુગલ ફોર્મ ભરી દેજો.

https://forms.gle/MSoaZiFGNKXq7RCFA
📍" ફોકસ ખુદ પર કરો જબ-તક લોગ તુમ પર ફોકસ ન કરને લગ જાએ તબ તક."
અરીસો 🪞
(ખાસ પ્રથમ વખત તૈયારી કરતા મિત્રો માટે)

નમસ્કાર મિત્રો,
નજીકના ભવિષ્યમાં CCE મુખ્ય પરીક્ષા, કોન્સ્ટેબલ, PSI, STI જેવી પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓમાં ભૂગોળ, ઈતિહાસ, બંધારણ, વારસો, અર્થવ્યવસ્થા, પયૉવરણ,જાહેર વહીવટ જેવા વિષયો તૈયાર કરવા પડશે...ખરું ને?
ધારો કે, તમે આધારભૂત પુસ્તકો થી તૈયારી કરો છો...તો,
⚡️ 6 થી 10 ના પાઠ્ય પુસ્તક.
⚡️ ધો. 11,12 ઈતિહાસ
⚡️ગુજરાત પ્રાચીન ઈતિહાસ - ગ્રંથ નિર્માણ
⚡️ ભારત આધુનિક ઇતિહાસ - ઈશ્વર પાડવી સાહેબ
⚡️ ગુજરાત આધુનિક ઈતિહાસ
⚡️ ગુજરાત ભૂગોળ - ગ્રંથ નિર્માણ
⚡️ ભારત ભૂગોળ - ગ્રંથ નિર્માણ
⚡️ અર્થવ્યવસ્થા - એક પુસ્તક + બજેટ + આર્થિક સર્વેક્ષણ
⚡️ બંધારણ
⚡️ પર્યાવરણ - એક પુસ્તક + GCERT/NCERT
⚡️ જાહેર વહીવટ....

વિગેરે....

સરેરાશ, દરેક પુસ્તક માં ૨૦૦+ પેજ હશે

⚡️આ સિવાય PYQs અને પ્રેક્ટીસ પ્રશ્નો સોલ્વ કરવાના.... અહી PYQ નો અર્થ જે તે તોપિકના તમામ પરીક્ષાઓ માં પુછાયેલ પ્રશ્નો...જેટલા વધુ કરી શકો એટલા.....


તો આમ જો બધું ગણીએ તો એક યોગ્ય તૈયારી માટે ઓછા માં ઓછા 5000+ જેવા પેજ તો વાંચવા પડશે....અને માત્ર વાંચવાનું જ નહિ યાદ પણ રાખવાનું છે!

જો 5000 પેજ ગણીએ અને 6 મહિના નો સમય ગણીએ તો પણ, અંદાજે પ્રતિદિન 30 પેજ કરવાના થાય.

તો, વાંચવા સાથે શોર્ટ નોટ્સ બનાવવી જે છેલ્લે revision માં મદદ કરે.... આવી રીતે તમે વિષયવાર જે સ્ત્રોત નક્કી કર્યા એની ગણતરી કરી ને યોગ્ય schedule બનાવો... schedule બનાવ્યા બાદ પ્રતિદિન લઘુતમ કેટલી મેહનત કરવી પડશે.... એ ચકાસો! (Trust me bruh : પૈરો તલે જમીન ખીસક જાયેગી)

અને પછી નક્કી કરો...કે,
🌟 ટેલીગ્રામ માં "બકર" કરવાનો સમય છે?
🌟એક જ વિષય એક જ ટોપિક માટે એક વીડિયો છોડી બીજા વિડિયો જોવાનો સમય છે?
🌟 PYQ થી નક્કી કરો કે, ઇતિહાસ જેવા વિષય માટે 700+ પેજ નું પુસ્તક વાંચવાની જરૂર છે?
🌟 Instagram reel બનાવવાનો સમય છે?
...
....
....

પ્રશ્નો બહુ છે!

પણ, સૌથી મોટો પ્રશ્ન....ઉપર માંથી કેટલા પ્રશ્નો નો જવાબ "હા" છે. ⚡️⚡️⚡️

શું ખરેખર તૈયારી માટે હજુ ઘણો સમય છે? 😳

Views are personal 🙏

📌Credit - GPSC booster
UGC NET Date extended to 18 june 2024

#UGC
મોક ટેસ્ટ એટલે પૈસાનો બગાડ ? 😱
2024/04/30 00:26:59
Back to Top
HTML Embed Code: