Telegram Group Search
મહાવીર સ્વામી દ્વારા “ચૌદ ચાતુર્માસ” કઈ વિધ્યાપીઠમાં કાર્ય હતા?
Anonymous Quiz
29%
A. નાલંદા વિદ્યાપીઠ
29%
B. તક્ષશિલા વિદ્યાપીઠ
18%
C. વારાણસી વિદ્યાપીઠ
25%
D. વલભી વિદ્યાપીઠ
પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયનું નામ શું હતું?
Anonymous Quiz
8%
A. કર્મગંજ
58%
B. ધર્મગંજ
15%
C. વિહારગંજ
19%
D. હીનયાન ગ્રંથાલય
પ્રસિદ્ધ ઉર્દુ ગ્રંથ “દરબારે અકબરી”ના લેખક કોણ છે?
Anonymous Quiz
12%
A. મલેક હુસેન
35%
B. શેહઝાદા આઝાદ
31%
C. મુહમદ હુસેન આઝાદ
23%
D. નાઝીર અકબરાબાદી
મલિક મુહમ્મદ જાયસી દ્વારા અવધી હિન્દી ભાષામાં નીચે પૈકી કયું મહાકાવ્યની રચના કરવામાં આવી હતી?
Anonymous Quiz
24%
A. પદ્માવત
32%
B. મહાભારત
32%
C. રાજતરંગીની
12%
D. રામચરિતમાનસ
નીચે પૈકી કોને “મહાભારત”, “રામાયણ”, “પંચતંત્ર” જેવા ગ્રંથોના અનુવાદ કરવા અલગ ખાતાની શરૂઆત કરી હતી?
Anonymous Quiz
0%
A. બાબર
77%
B. અકબર
19%
C. હુમાયુ
4%
D. સલીમ
ગુજરાતની કઈ ગુફાઓના પ્રવેશ માર્ગની બાજુમાં “બોદ્ધિસત્વ”ની આકૃતિઓ જોવા મળે છે?
Anonymous Quiz
22%
A. બાવાપ્યારેની ગુફા
22%
B. તળાજાની ગુફા
52%
C. ખંભાલીડાની ગુફા
4%
D. સાણા વાંકિયા ગુફા
.” કડિયાડુંગરની ગુફા” ક્યા જિલ્લામાં આવેલી છે?
Anonymous Quiz
54%
A. ભરૂચ
18%
B. વડોદરા
18%
C. સુરત
11%
D. વલસાડ
2. "ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરું ’’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
Anonymous Quiz
58%
મહાકવિ પ્રેમાનંદ
27%
ભક્ત કવિ દયારામ
8%
હેમચંદ્રાચાર્ય
8%
અખો
4. આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે ?
Anonymous Quiz
18%
નેત્રમણી
61%
નેત્રપટલ
14%
કનીનીકા
7%
કીકી
5. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધો. 107, 99, 96, 111, 99, 98, 99, 110, 105, 109
Anonymous Quiz
13%
102.3
42%
102
38%
93.5
8%
99
6. ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ?
Anonymous Quiz
8%
ઓડોન્ટોગ્રાફી
46%
ગ્રાસોલોજી
35%
એગ્રોસ્ટોલોજી
12%
હીસ્ટોલોજી
7. જો નોટબુકના ભાવમાં 20%નો ઘટાડો કરવામાં આવે તો Rs.100 માં 2 નોટબુક વધુ ખરીદી શકાય છે તો એક નોટબુકનો ભાવ કેટલો હશે ?
Anonymous Quiz
13%
Rs.12.50
29%
Rs.10
42%
Rs.12.2
17%
Rs.15
11. વજન માપવાના કાંટાઓ બનાવવા માટે કયું સ્થળ પ્રખ્યાત છે?
Anonymous Quiz
10%
અંજાર
68%
સાવરકુંડલા
16%
અમરેલી
6%
ખંભાત
12. ગુજરાતમાં વેળાવદર નેશનલપાર્કની સ્થાપના કઈ સાલમાં થઈ ?
Anonymous Quiz
11%
1975
49%
1976
40%
1981
0%
1988
15. ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ (Wind Farm) ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
33%
તુતીકોરિન, તમિલનાડુ
53%
લાંબા, ગુજરાત
14%
નાગપુર, મહારાષ્ટ્ર
0%
પણજી, ગોવા
2024/04/28 03:15:45
Back to Top
HTML Embed Code: