Telegram Group Search
Forwarded from Yuva Upnishad Foundation
🚨 SPECIAL FOR CONSTABLE 🚨

👨🏻‍✈️ હવે કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે...બસ આ વખતે ખાખી મુકવાની નથી....

🎯 હા, યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે 50 માંથી 50 ગુણ પાક્કા કરવા માટે લાવ્યું છે કંઈક ખાસ, પરીક્ષા આપતા પહેલા YouTube પર LIVE જોઈ લો ....

📚 ભૂગોળ, ઈતિહાસ અને સાંસ્કૃતિક વરસો.

👉🏻 તારીખ :- 09/05/2025
👉🏻 સમય :  01:00 PM

🗣️ જોવાનું ચૂકશો નહીં....

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/-mzFKMtsj1g?feature=share

📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયું છે...

🚓 SPECIAL FOR CONSTABLE 🚓

👨🏻‍✈️ હવે કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે...બસ આ વખતે ખાખી મુકવાની નથી....

🤓 હા, યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે લાવ્યું છે કંઈક ખાસ યુટ્યુબ પર પરીક્ષા આપતા પેહલા જોઈ લો ..

⚠️ આ બાકી તો નથી ને?
👉🏻 તારીખ :- 08/05/2025
👉🏻 સમય :  09:00 PM

🗣️ જોવાનું ચૂકશો નહીં....

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
અનાગ્રહ વિરુધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો.
Anonymous Quiz
11%
A. અ
50%
B. નેક
23%
C. ક
16%
D. અન્
અર્થગ્રહણમાં નીચે પૈકી ભાષાના ક્યાં બે કૌશલ્યો સમાંવિષ્ટ છે?
Anonymous Quiz
19%
A. વાચન - લેખન
46%
B. વાચન - કથન
28%
C. વાચન - શ્રવણ
7%
D. શ્રવણ - લેખન
'શૂળી ઉપર સેજ' અને 'બે અક્ષર આનંદના' કાવ્યસંગ્રહો આપનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
16%
નટવરલાલ બુચ
37%
જયંત પાઠક
44%
બાલમુકુન્દ દવે
3%
રાજેન્દ્ર શુક્લ
સ્વરો કેટલા પ્રકારના હોય?(ઉચ્ચારણમાં લાગતા સમયની દ્રષ્ટિએ)
Anonymous Quiz
18%
A. બે
43%
B. ચાર
33%
C. છ
6%
D. આઠ
'વિચારોના વૃંદાવનમાં' નામથી અખબારી કૉલમ લખતા ગુજરાતના જાણીતા લેખક, વિચારક અને પત્રકાર કોણ છે?
Anonymous Quiz
18%
કુમારપાળ દેસાઈ
40%
રઘુવીર ચૌધરી
31%
વિનોદ જોષી
11%
ગુણવંત શાહ
' ક્ર ' અક્ષરને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ક્યાં અક્ષર પછી તેનું સ્થાન આવશે?
Anonymous Quiz
21%
A. કં
43%
B. કૃ
32%
C. કે
5%
D. કૌ
'નયનને બંધ રાખીને' પ્રખ્યાત અને લોકપ્રિય રચના ક્યા સર્જકની છે?
Anonymous Quiz
20%
બેફામ
20%
મરીઝ
54%
અમૃત ઘાયલ
6%
નાઝિર દેખૈયા
શબ્દકોશના ક્રમ મુજબ સૌથી છેલ્લો ક્યો શબ્દ આવશે ?
Anonymous Quiz
31%
A. જ્ઞાન
41%
B. ઝરમર
26%
C. ક્ષમા
2%
D. આવક
Forwarded from Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઇ રહ્યું છે....

https://youtube.com/live/DhBkiilsufs?feature=share

🚨 SPECIAL FOR CONSTABLE

👨🏻‍✈️ હવે કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે...બસ આ વખતે ખાખી મુકવાની નથી....

🎯 હા, યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે 50 માંથી 50 ગુણ પાક્કા કરવા માટે લાવ્યું છે કંઈક ખાસ, પરીક્ષા આપતા પહેલા YouTube પર LIVE જોઈ લો ....

📚 ભૂગોળ, ઈતિહાસ અને સાંસ્કૃતિક વરસો.

👉🏻 તારીખ :- 09/05/2025
👉🏻 સમય :  01:00 PM

🗣️ જોવાનું ચૂકશો નહીં....

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from Yuva Upnishad Foundation
🛡️ YUVA UPNISHAD FOUNDATION, ADAJAN

💥 CLASS-3 GENERAL BATCH  💥

📝 નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ ટૂંક સમયમાં આવનારી
▪️ CCE (GROUP A & B)
▪️ રેવન્યુ તલાટી
અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ

🆓 FREE DEMO LECTURE

🗒️ તારીખ : 12-05-2025(સોમવાર)
➡️ વિષય : બંધારણ
➡️ ફેકલ્ટી: સંજય સર

🔔 સમય : 7:30 થી 9:30 (સવારે)

📣 ડેમો લેક્ચરમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ....

👉🏻 સ્થળ : બીજો માળ, અંકુર શોપિંગ સેન્ટર, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ સુરત.

- વધુ માહિતી માટે સંપર્ક કરો.
      📞 9909439298☎️
Forwarded from Yuva Upnishad Foundation
💠 YUVA UPNISHAD FOUNDATION ADAJAN, SURAT.💠

🎯 GPSC New Calendar 2025-26 FOUNDATION BATCH (PRELIMS + MAINS)

📚 વર્ષ 2025માં આવનારી નવી GPSC (ક્લાસ 1-2& 3) ની પરીક્ષા માટેની તૈયારીઓ માટે નવા વર્ગો શરૂ.....

📆 તારીખ :- 12-05-2025 (સોમવાર)
➡️ વિષય :- ઈતિહાસ
➡️ ફેકલ્ટી :- દિલીપ સર

⏱️ સમય :- સાંજે 06:30 થી 08:30

☎️હમણાં જ સંપર્ક કરો.
9909439795

📍 સરનામું:-  બીજો માળ, અંકુર શોપિંગ ,ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ , સુરત.
2025/05/11 23:19:33
Back to Top
HTML Embed Code: