ભારતની નવી સ્વદેશી ડેન્ગ્યુ વેક્સિન આપશે લાખો લોકોને રાહત, 'DengiAll' ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં.
Gmc date change thase
💥
વિટામિન અને તેના રાસાયણિક નામ 💥


👉 વિટામિન A : રેટિનાલ

👉 વિટામિન ‍B1 : થાયમિન

👉 વિટામિન B2 : રાઈબોફ્લેવિન

👉 વિટામિન B3 : નિયાસીન

👉 વિટામિન B5 : પેન્ટોથેનિક એસિડ

👉 વિટામિન B6 : પાયરીડોક્સીન

👉 વિટામિન B7 : બાયોટિન

👉 વિટામિન B9 : ફોલિક એસિડ

👉 વિટામિન B12 : સાયનોકોબેમાઈન

👉 વિટામિન C : એસ્કોર્બિક એસિડ

👉 વિટામિન D : કેલ્સિફેરોલ

👉 વિટામિન E : ટોકોફેરોલ

👉 વિટામિન K : ફિલોક્વિનોલોન
Gmc ni exam online,cbt che
*રોગ નાબુદી ટાર્ગેટ*

*લીમફેટિક ફાઈલેરિયાસિસ* *મુકત ભારત :- 2027*
*કુ-પોષણ મુકત ભારત :- 2022*
*એનીમિયા મુકત ભારત :- 2022*
*ઓરી-રૂબેલા મુકત ભારત :- 2023*
*TB મુકત ભારત :- 2025*
*મેલેરિયા મુકત ગુજરાત :- 2030*
*મેલેરિયા મુકત ભારત:- 2030*
*ગરીબી મુકત ભારત :- 2030*
*TB મુકત વિશ્વ :- 2030*
*રેબીઝ મુકત ભારત :- 2030*
*એઈડ્સ મુકત ભારત :- 2030*
*હિપેટાઈટીસ મુકત ભારત :- 2030*
*સિકલસેલ એનિમિયા :- 2047*
હાલ પરીક્ષા બંધની કોઈપણ અપડેટ નથી એટલે અફવાઓથી સાવધાન રહેવું.
જો કોઈ અપડેટ હશે તો વેબસાઈટ માં અપડેટ આવી જશે.
Fhw gmc exam paper
Mphw gmc exam paper
2025/05/12 19:09:08
Back to Top
HTML Embed Code: