Telegram Group Search
Forwarded from Deleted Account
GSSSB Police Sub-Inspector Nashabandhi 06-03-2011.pdf
8.8 MB
GSSSB Police Sub-Inspector Nashabandhi 06-03-2011.pdf
Forwarded from Deleted Account
Revenue Talati 16-02-2014 question paper.pdf
1.3 MB
Revenue Talati 16-02-2014 question paper.pdf
Forwarded from Deleted Account
revenue_talati_feb_18022014_set_A-F.pdf
189.6 KB
revenue_talati_feb_18022014_set_A-F.pdf
👉રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દીકરાને આપે છે. વધેલી રકમમાંથી 40% નાના દીકરાને આપે છે. હવે તેની પાસે 23, 400 રૂ. છે. શરૂમાં રમણલાલ પાસે કેટલા રૂપિયા હશે?(GSSSB Seniar Supervisor 2016)
Anonymous Poll
10%
30000
29%
45000
36%
75000
25%
60000
જાફરભાઈએ10 રૂપિયે ડઝનના ભાવે 40 ડઝનનારંગી ખરીદી. તેમાંથી અડધાભાગની નારંગી '4 રૂપિયાની 3'ના ભાવે વેચી. બાકી રહેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ,જે ફેંકી દીધી. વધેલી નારંગી'3 રૂપિયાની 4'ના ભાવે વેચી. જાફરભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. (Gsssb jamadar)
Anonymous Poll
12%
75 ખોટ
35%
85 ખોટ
35%
75 નફો
17%
85 નફો
એક કતાર માં 50 વિદ્યાર્થીઓ છે દિનેશ,પંકજ થી 4 સ્થાન આગળ છે દિનેશ નો ક્રમ સરૂથી 32 મો હોય તો પંકજ નો છેલ્લે થી ક્રમ કયો (50% can solve this )
Anonymous Poll
23%
15
26%
24
31%
23
20%
14
👉 2 પુરુષો અને 7 છોકરાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં કરી શકે છે. તો 8 પુરુષો અને 6 છોકરાઓ તે કામનું ત્રણ ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે?(GSSSB 2019)
Anonymous Quiz
31%
21
30%
7
30%
24
9%
8
એક શાળાના ખેલાડીઓ પૈકી બાસ્કેટ બોલ, હોકી અને ક્રિકેટ ટીમમાં (દરેકમાં)20 ખેલાડી છે. બાસ્કેટ બોલ અને હોકી રમતા 12 ખેલાડી છે. હોકી અને ક્રિકેટ રમતા 11 ખેલાડી છે. ક્રિકેટ અને બાસ્કેટ બોલ રમતા 10 ખેલાડી છે. 5 ખેલાડી ત્રણેય રમત રમે છે. તો કુલ ખેલાડી કેટલા?
Anonymous Poll
16%
30
38%
33
30%
32
16%
60
👉બે સંખ્યાનો સરવાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ કરવામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.(GSSSB 2018)

A) 15 અને 22 B) 16 અને 21 C) 17 અને 20 D) 24 અને 13
Anonymous Poll
35%
A
32%
B
24%
C
8%
D
👉28, 54, 80, 100, .............. (GSSSB 2018)

A) 122 B) 120 C) 108 D) 128
Anonymous Poll
12%
A
41%
B
36%
C
11%
D
3/2:5/4::6/5:x માટે x= ? (Gsssb senior clrek 2016)

3/2 2/3 ૧ None
Anonymous Poll
19%
A
38%
B
34%
C
10%
D
👉 એક ટ્રેન 10 km અંતર 12 મીનીટમાં કાપે છે. જો ઝડપ 10km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે? (GSSSB 2018)
A) 14 min 30 sec
B) 15 min 15 sec C) 14 min 45 sec D) 15 min
Anonymous Quiz
16%
A
32%
B
28%
C
25%
D
રૂ. 3620 A, B, C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે? (GSSSB 2018)
Anonymous Quiz
30%
720
38%
1440
25%
360
6%
180
2024/04/29 21:16:06
Back to Top
HTML Embed Code: